• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેરની મુલાકાત લેતા મોરબી જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઇ સક્સેના*

વાંકાનેર:તા ૧૩આજ રોજ વાંકાનેર ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી કાર્યાલય ખાતે નવનિયુક્ત મોરબી જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી શ્રી ગજેન્દ્રભાઇ સક્સેના સાહેબ શુભેચ્છા મુલાકાતે પધારેલાં હતા.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી સાહેબ દ્વારા,તેમજ વાંકાનેર નગરપાલિકા પ્રમુખ ડિંપલબેન સોલંકી, નગરપાલિકા ઉપ પ્રમુખ શ્રી હર્ષિતભાઈ સોમાણી, વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ શ્રી હરૂભા ઝાલા, મોરબી જિલ્લા પંચાયત સદસ્ય શ્રી જાહીરઅંબાસ શેરસીયા, વાંકાનેર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા,મોરબી જિલ્લા ભાજપ પૂર્વ મંત્રી શ્રી પ્રજ્ઞેશભાઈ પટેલ, મોરબી જિલ્લા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન શ્રી યુસુફભાઈ શેરસીયા,મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ચેતનભાઈ ગોસ્વામી, નગરપાલિકા સદસ્ય અને પૂર્વ પ્રમુખ શ્રી રમેશભાઈ વોરા,વાંકાનેર તાલુકા પંચાયત સદસ્ય શ્રી અજયભાઈ વિંજવાડીયા,મોરબી જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ મેઘાણી, મોરબી જિલ્લા ભાજપ કોશાધ્યક્ષ શ્રી પ્રભુભાઈ વિંઝવાડીયા, મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા પૂર્વ ઉપાધ્યક્ષ શ્રી ડાયાભાઈ સરૈયા, મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા પૂર્વ મંત્રી શ્રી હેમુભાઈ ધરજીયા, મોરબી જિલ્લા ભાજપ કિશાન મોરચા પૂર્વ મંત્રી શ્રી કાનાભાઈ માલધારી, વાંકાનેર તાલુકા ભાજપ પુર્વ પ્રમુખ શ્રી હકાભાઈ ધરજીયા, લુણસર સહકારી મંડળી પ્રમુખ શ્રી જીતુભાઈ પટેલ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી પ્રેમજીભાઈ જેપાર, નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી દેવજીભાઈ કુણપરા, સહકારી આગેવાન શ્રી બચુભાઈ કુણપરા,મેરૂભાઈ સરૈયા, કાંતિભાઈ કુંઢીયા, હકાભાઈ મુંધવા, જેન્તીભાઈ મદ્રેસણીયા, ભનુબાપા વિંજવાડીયા,ભુપતભાઈ રોજાસરા, રમેશભાઈ ડાભી, ભરતભાઈ વરમોરા, વીરાજભાઈ મહેતા સહિત વાંકાનેર નગરપાલિકા કાઉન્સિલરો તેમજ સૌ આગેવાનો દ્વારા પ્રભારી શ્રી ગજેન્દ્રભાઇ સક્સેના સાહેબ નું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું તે પ્રસંગે બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

Related posts

*HELLO MORBI:વાંકાનેર તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫મી ઓક્ટોબરે યોજાશે*

editor

*રાજકોટ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનની ટીમ ખાખડાબેલા પ્રાથમિક શાળા ની મુલાકાતે*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લાના ટુ, થ્રી, ફોર વ્હીલર તથા ટ્રાંસપોર્ટ વાહનના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે*

editor

Leave a Comment