• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોટા દહીસરા ગામે બનેલ હત્યાના પ્રયાસમા ફરાર થઈ ગયેલ આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી માળીયા મીયાણા પોલીસ*

મોટા દહીસરા ગામે બનેલ હત્યાના પ્રયાસમા ફરાર થઈ ગયેલ આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી માળીયા મીયાણા પોલીસ

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ-વિભાગ, રાજકોટ તથા પોલીસ અધિક્ષકશ્રી મોરબી તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી મોરબી-વિભાગ, મોરબીની સુચના મુજબ કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીતી જળવાઇ રહે તેમજ શરીર સબંધી ગુન્હામા અંકુશ રાખવા તથા શરીર સબંધી ગુન્હામા ફરાર આરોપીઓને તાત્કાલીક ધોરણે પકડી પાડવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય,

માળીયા.મી પો.સ્ટે એ-પાર્ટ ગુ.ર.નં-૦૨૬૫/૨૦૨૬ બી.એન.એસ કલમ-૧૦૯(૧) વી.ના કામનો આરોપી કીશોરભાઈ દેવદાનભાઈ લોખીલ જાતે.આહીર ઉ.વ.૩૭ ધંધો.ડ્રાઈવીંગ રહે.મોટા દહીસરા તા.માળીયા જી.મોરબી વાળો ગુનો આચરી ફરાર થઈ ગયેલ હોય જેને પકડવા સારૂ પોલીસ ઈન્સ્પેકટરશ્રી માળીયા.મી દ્વારા જુદી-જુદી ટીમો બનાવી આરોપીને ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલીજન્સની મદદથી પકડી પાડવા માટે કાર્યરત હોય ત્યારે ચોકક્સ બાતમી હકીકત મળેલ કે આ કામનો ફરાર આરોપી મોટા દહીસરાથી નાનભેલા ગામ જવાના રસ્તે આવેલ વાળામા છુપાયેલ હોય જેથી સદરહુ જગ્યાને સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા સ્કોર્ડન કરી આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

પકડેલ આરોપી :-
(૧) કીશોરભાઈ દેવદાનભાઈ લોખીલ રહે.મોટા દહીસરા તા.માળીયા જી.મોરબી
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- માળીયા.મી. પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.કે.દરબાર પર તથા સર્વેલન્સ સ્ટાફ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: ઉધોગિક એરિયા લાતીપ્લોટ ખાતે ઓફિસમાં ચાલતા જુગારના અખાડા પર મોરબી સિટીએડિવિઝન પોલીસ ત્રાટકી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી મહાનગરપાલિકાના દંડક જયેશભાઈ* *દેસાઈનું ઉમદા કાર્ય પુત્રીના જન્મદિવસ નિમિત્તે મહાનુભાવોની ઉપસ્થિતિમાંવૃક્ષારોપણ કરાયું*

editor

*કાંતિભાઈ અમૃતિયા નો માળિયા તાલુકા નો પ્રવાસ કાર્યક્રમ*

Hello Morbi

Leave a Comment