• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી ના નવલખી ગામે શ્રી પાટાવાળી મેલડી માતાજી નો માંડવો યોજાશે*

મોરબી:તા ૬ (*પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી દ્વારા*)મોરબી જીલ્લા ના માળીયા તાલુકા ના નવલખી ગામ પાસે આવેલ આસ્થા શ્રદ્ધા ના પ્રતીક સમાન શ્રી પાટાવાળી મેલડી માતાજી મંદિર નો
માંડવો નવલખી ગામ સમસ્ત દ્વારા તા. 11 / 4 / 2026 ને શનીવારે મંદિર ને આંગણે યોજાશે જેમા સવારે શુભ ચોઘડિયા એ થાંભલી રોપણ બાદ સવારે 10 થી મહાપ્રસાદ અને સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી ડાક ની રમઝટ જેમા મોરબી ના જાણીતા જીગ્નેશ રાવળ .માતાજી ના દુહા છંદ ને ગરબા ની રમઝટ બોલાવશે ધર્મ પ્રેમી જનતા એ માંડવા ના દર્શન ને મહાપ્રસાદ ના લાભ લેવા આયોજક તરફ થી આમંત્રણ પાઠવ્યું છે

Related posts

*HELLO MORBI:બગથળા આંગણવાડી ખાતે બાળસ્વરૂપશ્રી રામનું આગમન*

editor

*મોરબી ખાતે આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહના પાંચમાં દિવસે કેન્દ્રીય મંત્રી પુરષોત્તમભાઈ રૂપાલા સહિત અગ્રણીઓએ કથાશ્રવણનો લાભ લીધો*

Hello Morbi

*HELLO MORBI NEWS:માળિયાના વવાણીયા ખાતે સેવા સેતુની સાથે સ્વચ્છતા રેલી અને વૃક્ષ રથનું આયોજન કરાયું*

editor

Leave a Comment