
📢 મોરબીના તમામ English Medium NEET વિદ્યાર્થીઓ માટે EDU BLISS CAREER INSTITUTE દ્વારા ખાસ જાહેરાત 📢
🎯 FREE NEET REVISION SCHEDULE
મોરબીના તમામ English Medium વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ નિઃશુલ્ક
NEET પરીક્ષા બીજી વખત આવતાં વિદ્યાર્થીઓને વધુ સારી તૈયારી, ઝડપી રિવિઝન અને આત્મવિશ્વાસ વધારવા માટે ખાસ FREE Revision Program નું આયોજન EDU BLISS CAREER INSTITUTE દ્વારા કરવામાં આવ્યું છે.
✅ વિષયવાર રિવિઝન
✅ મહત્વપૂર્ણ MCQs પ્રેક્ટિસ ટેસ્ટ
✅ Doubt Solving Session
✅ Exam-Oriented Guidance
✅ Time Management અને તૈયારી માટે ખાસ Tips
📚 વિદ્યાર્થીઓને અસરકારક રીતે રિવિઝન કરી NEET માં ઉત્તમ પરિણામ મેળવવામાં મદદરૂપ થવા માટે ખાસ આયોજન.
👨🎓 મોરબીના તમામ English Medium NEET વિદ્યાર્થીઓ માટે ખુલ્લું.
📞 Registration અને વધુ માહિતી માટે તાત્કાલિક સંપર્ક કરો –
Kalpesh Sir (9033669310)
Edu Bliss Career Institute
ચાલો, સ્માર્ટ રિવિઝન સાથે સફળતા તરફ આગળ વધીએ! 🚀
