• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા શ્રી સરસ્વતી સન્માન સમારોહ નું આયોજન*

*શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા શ્રી સરસ્વતી સન્માન સમારોહ નું આયોજન*
લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે ખુશખબર

શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ ૦૪/૧૦/ ૨૦૨૬ ના રોજ લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા લોહાણા વિદ્યાર્થી ભવન મોરબી ખાતે શ્રી સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ધોરણ નવ અને તેનાથી ઉપરના વિદ્યાર્થીઓને શીલ્ડ તથા સર્ટીફીકેટ તથા વિવિધ ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. પ્રમુખશ્રી પરિમલભાઈ ઠક્કર ના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તથા ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ ૨૪/૦૯/૨૦૨૬ રાખવામાં આવેલ છે.
ફોર્મ મેળવવા તથા પરત આપવા માટેના સ્થળો
(૧) દરીયાલાલ આલુ ભંડાર – નવાડેલા રોડ, મોરબી.- મો. ૯૮૯૮૧ ૧૪૩૪૮
(૨) કેવિન ગેસ એજન્સી – નવા બસસ્ટેશન ની સામે,મોરબી–મો. ૯૮૭૯૮ ૩૪૦૩૪
નો સંપર્ક કરવો.
આ સન્માન સમારોહ તારીખ ૦૪/૧૦/૨૦૨૬ ને રવિવારના રોજ શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ, મોરબી ખાતે યોજવામાં આવશે. તથા વધુ માહિતી માટે પ્રમુખશ્રી પરિમલભાઈ ઠક્કર તથા પ્રોજેક્ટ ચેરમેન શ્રી આકાશ કકકડનો સંપર્ક કરવો તેવી શ્રી રઘુવંશી યુવક મંડળની યાદી જણાવે છે.

Related posts

*બાળકોને બાળ વિજ્ઞાનની બનાવતા ચાઈલ્ડ સાઇન્ટીસ્ટ કોર્સ નો લોક વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ દ્વારા શુભારંભ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: દર વર્ષેની જેમ આ વર્ષે પણ માતાનામઢે જતાં પદયાત્રીઓ માટે સોનગઢ માળીયા (મી) મુકામે સેવા કેમ્પ યોજશે*

editor

*મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આગામી ગુરુવારે કોરોના મા મૃત્યુ પામનાર દીવગંતો ના આત્મા ની શાંતિ અર્થે વૈદીક મહાયજ્ઞ તથા શ્રધ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ નુ આયોજન*

Hello Morbi

Leave a Comment