
🐍 ઝેરી સર્પદંશ બાદ ૯૫ વર્ષીય વૃદ્ધને મળ્યું નવજીવન!
અતિ ગંભીર હાલતમાં આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવેલા ૯૫ વર્ષીય દર્દીને તાત્કાલિક વેન્ટિલેટર સપોર્ટ, સચોટ નિદાન અને સઘન સારવાર દ્વારા સફળતાપૂર્વક સ્વસ્થ કરવામાં આવ્યા.
👨⚕️ ડૉ. સત્યજીતસિંહ જાડેજા અને સમગ્ર ICU ટીમની સઘન દેખરેખ હેઠળ દર્દીએ માત્ર એક અઠવાડિયામાં સ્વસ્થ થઈ પરિવાર સાથે ખુશીથી ઘરે વાપસી કરી.
🚨 સર્પદંશની ઘટનામાં ગભરાશો નહીં. સમયસર યોગ્ય તબીબી સારવાર માટે હોસ્પિટલ પહોંચવું જીવન બચાવવામાં અત્યંત મહત્વનું છે.
*વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો*
🏥 આયુષ હોસ્પિટલ
📞 7575 0 88884
📍 જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબી.
