• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી માં દારૂ પી લૂખ્ખા નો આતંક મચાવ્યો વેપારી એ મફત વસ્તુ ન આપતા દૂકાનમાં તોડફોડ કરી*

મોરબી માં દારૂ પી લૂખ્ખા નો આતંક મચાવ્યો વેપારી એ મફત વસ્તુ ન આપતા દૂકાનમાં તોડફોડ કરી

મોરબી ના વાવડી રોડ પર મિરા પાર્ક સોસાયટી માં રહેતા તિયાં મોમાઈ ડેરી એન્ડ બેકરી નામની દુકાન ધરાવતા જયેન્દ્રગીરી પી ગોસ્વામી. ને તેના પત્નિ જાગૃતિબેન દુકાન પર હતા તિયારે મિરા પાર્ક માં રહેતો અશોક પરમાર નામનો શખ્સ પીધેલ હાલત માં આવી ઠંડા પીણા મફત માં માગતા નહીં આપતા ઉશ્કેરાય ને માથાકૂટ કરી. મારી નાંખવાની ધમકી આપી છુટાં પથ્થર નો ઘા કરી તોડફોડ કરી હતી ભોગ બનનાર વેપારી એ૧૧૨ બોલાવતા નાસી ગયેલ વેપારી એ એ ડિવિઝન પોલીસ માં ફરીયાદ કરતાં પોલીસે માત્ર અરજી લય. સાંજે જોઈ લેશું ગુના ની ગંભીરતા ન લેતા. ફરી રાત્રે ઉપરોક્ત શખ્શ ફરી દુકાન પર ધોકો લય ને આવી દાદાગીરી કરી પોલીસ મારૂં કાય નહી કરી શકે કહી માથાકૂટ કરતા વેપારી ફરી ૧૧૨ બોલાવતા એ ડિવિઝન પીઆઈ જાડેજા ને જાણ કરતા પોલીસે દોડી આવી અશોક પરમાર ની તેના ઘરે થી ધરપકડ કરી છે આ અંગે મોરબી જીલ્લા પોલીસ વડા મુકેશભાઇ પટેલ ને બનાવની પણ જાણ કરી છે. આ એક સર જાહેર શખ્સ એ વેપારી ની દુકાને તોડફોડ કરી આતંક મચાવ્યો છતાં પોલીસ એ અરજી પર કાર્યવાહી કરી છે પોલીસ કહેછે કાલ વિધીવત ફરીયાદ લય ગુન્હો દાખલ કરશુ તિયારે પોલીસ પોતાના ખિસ્સામાં હોવાનું માનતાં પોલીસ ની જરા પણ બિક ન હોવાનું કહેતા શખ્સ ને પોલીસ કહેવું કાયદા નું ભાન કરાવી પગલા લેશે એ જોવાનું રહ્યું

Related posts

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે નવીનભાઈ અમરશીભાઈ રાચ્છ પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

*ટંકારા.બહુજન સમાજ પાર્ટી દ્રારા મામલતદાર ને આવેદન પત્ર (ટંકારા)-17/08/22/*

Hello Morbi

*HELLO MORBI:અર્થ અવર ડે નિમિતે લોહાણા મહાપરિષદના માર્ગદર્શનથી ડીસા જલારામ મંદિરે યોજાયો ઉર્જા બચાવો કાર્યક્રમ*

editor

Leave a Comment