
શું તમને કાનમાં સતત અવાજ (Tinnitus) આવે છે? 👂
શું ઓછું સંભળાય છે, ચાલવામાં અસંતુલન થાય છે કે વારંવાર ચક્કર આવે છે?
૧૬ વર્ષના દર્દી આવી જ સમસ્યાઓ સાથે આયુષ હોસ્પિટલમાં આવ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેમને CP Angle Tumor (નાના મગજ પાસેની ગાંઠ) હતી.
નિષ્ણાત ન્યુરોસર્જન ડો. મિલન મકવાણા અને ડો. પ્રતિક પટેલ દ્વારા સફળતાપૂર્વક સર્જરી કરીને ટ્યુમર દૂર કરવામાં આવ્યો.
આજે દર્દી સંપૂર્ણ સ્વસ્થ છે, તેમનું સંતુલન સુધર્યું છે અને તેઓ ખુશીથી સામાન્ય જીવન જીવી રહ્યા છે. ❤️
યોગ્ય નિદાન અને નિષ્ણાત સારવારથી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ નવી આશા મળી શકે છે.
*વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો*
🏥 આયુષ હોસ્પિટલ
📞 7575 0 88884
📍 જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબી.



