• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રાંગધ્રા 𝐒𝐒𝐏 𝐉𝐚𝐢𝐧 𝐂𝐨𝐥𝐥𝐞𝐠𝐞 વર્ષ ૧૯૯૨ બેચ સ્નેહમિલન સમારોહ*

ધ્રાંગધ્રા SSP Jain College
વર્ષ ૧૯૯૨ બેચ સ્નેહમિલન સમારોહ

પ્રથમ સ્નેહમિલન સમારોહ ભવ્ય સફળતા બાદ ત્રિમંદિર ધામ ધ્રાંગધ્રા ખાતે વર્ષ ૧૯૯૨ કોલેજ બેચ નું દ્વિતીય સ્નેહમિલન સમારોહ યોજાયેલ જેમાં મુંબઈ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભુજ, અંજાર, સુરેન્દ્રનગર, રાજકોટ, ધ્રાંગધ્રા પરિવાર સભ્યો ઉપસ્થિત રહેતા અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થયેલ ગ્રુપ દ્વારા
” પ્લાસ્ટિક મુક્ત ધ્રાંગધ્રા ” નેમ રાખી પ્લાસ્ટિક નહીં વાપરવા માટે સૌએ શપથ ગ્રહણ કર્યા હતા અને લુગડાની થેલીનુ વિતરણ કરવામાં મોરબી સ્થિત સભ્યશ્રી મનિષભાઈ વૈષ્ણવના સૌજન્ય થકી અને શ્રી મનેશભાઈ રાવલ શુભેચ્છા થકી યોજવામાં આવેલ આયોજક જીતુભાઈ કોટકે શાબ્દિક સ્વાગત કરી પરિવારના દિવંગત સભ્યો પ્રત્યે શ્રદ્ધાજલ વ્યક્ત કરવામાં આવતા હાજર તમામ ભાવુક થઈ ગયા હતા દરેક સભ્યોને શ્રી મનિષભાઇ વૈષ્ણવ તરફથી ભેટ અર્પણ કરવામાં આવી હતી આયોજક હર્ષદબા ચૌહાણ ગાંધીનગર તરફથી સૌની હાજરી અને સહકાર બદલ આભાર દર્શન વ્યક્ત કરવામાં આવેલ.

Related posts

*મોરબી:હત્યાના ગુન્હામા જામીન મુક્ત થઈ ફરાર થયેલ આરોપી ને ઝડપી પડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

Hello Morbi

*અમદાવાદ ખાતે યોજનારા મહોત્સવ સ્થળ ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’ની ઝલક*

Hello Morbi

*HELLO MORBI:સંભવિત બિપરજોય વાવાઝોડાના સંકટ દરમિયાન માળીયા તાલુકા ના સરવડ પ્રા.આ.કેન્દ્ર ખાતે સગર્ભા બહેનની સફળતાપૂર્વક ડિલિવરી કરાવવામાં આવી*

editor

Leave a Comment