• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

*ઓલ ગુજરાત મુસ્લિમ ફકીર દિવાન સમાજમાં સિક્કા ના સલીમ મુલ્લા ની ઉપ પ્રમુખ તરીકે વરણી*

“ગુજરાત સૌરાષ્ટ્રમાં ફકીર સમાજ સહિત અન્ય સમાજ દ્વારા શુભેચ્છાઓ ની વર્ષા”

જામનગર જિલ્લાના સિક્કા ગામ ખાતે રહેતા ફકીર સિક્કા સમાજના અગ્રણી આગેવાન પ્રમુખ સલીમ મુલ્લા ની સમાજ લક્ષ્ય કામગીરી અને અન્ય સમાજ સાથે મિત્રભાવ રહેવાથી તાજેતરમાં જ તેમને ઓલ ગુજરાત મુસ્લિમ ફકીર દિવાન સમાજ દ્વારા ઉપ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે ઓલ ગુજરાત મુસ્લિમ ફકીર અધ્યક્ષ એ.બી. ફકીરે નિમણૂક કરેલ છે જેથી સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં તે સમાજના અગ્રણીઓ આગેવાનો કાર્યકરો સહિત સર્વે સમાજના સલીમ મુલ્લા ને જામનગર જિલ્લાના સિક્કા ખાતે રૂબરૂ તેમજ ટેલિફોનિક મોબાઇલના માધ્યમથી જ શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે અત્રે નોંધનીય છે કે સલીમ બાપુ મુલ્લા ફકીર સમાજના ચિંતક અને હિતેશ છું છે સાથે સાથે સર્વે સમાજના સારા મિત્ર તરીકે ઓળખ પૂરી પાડે છે જેથી તેઓને સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ તેની ઓલ ગુજરાત મુસ્લિમ ફકીર દિવાન સમાજના ઉપપ્રમુખ તરીકે વરણી થી શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે.

Related posts

*HELLO MORBI NEWS: મોરબી:આરટીઇ હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ મેળવવા માટે ઓન લાઈન અરજી આવતી કાલથી કરી શકાશે*

editor

*HELLO MORBI:લીલાપરચોકડી, રાઘવ કોમ્પલેક્ષ દુકાન નં.-૧૫ ખાતેથી ઇંગ્લીશ દારૂ તથા બીયરનો જથ્થો કિ.રૂ. ૪૭,૪૩૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૫૨,૯૩૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રાજકોટ: સ્વ વિજયભાઈ રૂપાણી ના પરિવારને સાત્વના પાઠવતા મહંતશ્રી નરેન્દ્રબાપુ*

editor

Leave a Comment