• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

*આમરણ થી જામનગર- કંડલા તરફનો પસાર થતો માર્ગ પર વિકાસ ના ગાબડા!!!*

ખાસ પ્રતિનિધિ દ્વારા મોરબી:
ગુજરાતમાં મોટાભાગે ચૂંટણી વખતે જ વિકાસના વાદળો ઘેરાય છે ચૂંટણી બાદ કમોસમી વરસાદ થાય છે પરંતુ વિકાસ ના અમીછાંટા ની આશા મતદાર પ્રજાને કાયમી રહી છે તે વાતને કોઈ શંકાને સ્થાન નથી મુખ્ય માર્ગો પર સતત રાત ને દિવસ વાહનોનું અવર જવર રહેતું હોય તેવા માર્ગો પર મસ્ત મોટા ગાબડા થવાના કારણે અકસ્માતનો સતત ભય રહે છે ત્યારે આમરણ થી પસાર થતો જામનગર- કંડલા કોસ્ટલ હાઈવે જે આગળથી મેલડી માતા ની જગ્યા સુધી બે કિલોમીટરના અંતરે હજનારી થી પીપળીયા ચાર રસ્તા સુધી નવ કિલોમીટર બિસ્માર હાલતમાં સતત રહ્યો હોય તેમ તે માર્ગ પરથી પસાર થવું જોખમી અને અકસ્માત જ ન બન્યું છે છતાં તંત્ર વાહકો આખાં રાખ્યા હોય તેમ ગુજરાતમાં કાગળો પર જ વિકાસ થતો હોય તેવું મતદાર પ્રજાજનો મહેસુસ કરી રહી છે જે માર્ગ જોખમી અને ગાબડા ધારી તસવીરમાં નજરે પડે છે

Related posts

*HELLO MORBI NEWS:તારાણા મુકામે રાજપૂત સમાજ દ્વારા ચાલતી ભાગવત કથા*

editor

*HELLO MORBI: 65-મોરબી-માળિયા વિધાનસભા ના ઉમેદવાર જયંતીલાલ પટેલ કાર્યકરો અને આગેવાનો સાથે માળિયા વિસ્તાર ના ગામડાઓ માં પ્રચાર કરશે*

Hello Morbi

*ડીસાની જલીયાણ ગૌશાળા કાંટ ખાતે બદલાતાં કરાયું ભૂમિપૂજન*

Hello Morbi

Leave a Comment