
વેન્ટિલેટરના વોરિયર્સ – જીવનની જીતનું સન્માન!
ICU અને વેન્ટિલેટરની અગ્નિપરીક્ષા પાર કરીને નવું જીવન મેળવનાર “વેન્ટિલેટરના વોરિયર્સ” ના અડગ મનોબળ અને જીતની સફરને સલામ કરવા આયુષ હોસ્પિટલ મોરબી યોજી રહ્યું છે એક ખાસ સન્માન સમારોહ.
📅 તારીખ: 13 સપ્ટેમ્બર 2026, રવિવાર
⏰ સમય: સવારે 10:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી
📍 સ્થળ: આયુષ હોસ્પિટલ, જૂના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબી
આવો, જીવનની સૌથી મોટી જીત મેળવનારા આ ફાઈટર્સના ઉત્સાહવર્ધક સન્માનના સાક્ષી બનીએ!
*વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો*
🏥 આયુષ હોસ્પિટલ
📞 7575 0 88884
📍 જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબી.


