• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

CORONA UPDATE: આશ્ચર્યજનક રીતે ઘટી રહ્યા છે કોરોનાના કેસ!, ખાસ જાણો લેટેસ્ટ અપડેટ

કોરોનાની રસી આવે તે પહેલા જ દેશમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 27,071 દર્દીઓ નોંધાયા છે.

નવી દિલ્હી: કોરોના (Corona Virus) ની રસી આવે તે પહેલા જ દેશમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 27,071 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 98,84,100 થઈ છે. જેમાંથી 3,52,586 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 93,88,159 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. કોરોનાના કારણે એક જ દિવસમાં 336 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,43,355 પર પહોંચી ગયો છે.

કોરોનાને હરાવી ચૂકેલા દર્દીઓ પર હવે નવી જીવલેણ બીમારીનું જોખમ, 2 લોકોના મૃત્યુ…..

 

Related posts

*HELLO MORBI:ઇગ્લીશ દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી મોરબી સીટી બી ડીવી. પોલીસ*

editor

*HELLO MORBI NEWS:મોરબી:આયુષ હોસ્પિટલમાં યુરો વિભાગમાં ટાંકા વગર નું (દૂરબીનથી) સફળ સર્જરી કરાઈ*

editor

*HELLO MORBI NEWS: મોરબી લાતી પ્લોટમાં આવેલ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં રાખેલ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૮૪૮ પકડી પાડતી મોરબી ક્રાઇમબ્રાંચ*

editor

Leave a Comment