• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ચોરીના મોટરસાયકલ સાથે ચોરને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ*

ચોરીના મોટરસાયકલ સાથે ચોરને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ (IPS) નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ પો.ઇન્સ શ્રી આર.એસ.પટેલ નાઓએ મોરબી શહેરમાં બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય તે મુજબ મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી.કેમેરા તેમજ હયુમન સોર્સીસ થી બાતમીદારો આધારે પો.કોન્સ કપીલભાઇ ગુર્જર તથા પૃથ્વીરાજસિંહ જાડેજા ને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમા ગયેલ હિરો હોન્ડા મોટરસાયકલ સાથે નીચે જણાવેલ આરોપી મોરબી લીલાપર રોડ સ્મશાન પાસે થી મળી આવતા તેને ચેક કરતા મજકુર પાસે મોટરસાયકલ ના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા સદરહુ હિરોહોન્ડા મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ગુ.ર.નં.૦૮૧૦/૨૦૨૫ બી.એન.એસ કલમ.૩૦૩(૨) મુજબનુ ચોરીનુ હોવાનુ જણાતા આરોપીને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આમ મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ગુ.ર.નં.૦૮૧૦/૨૦૨૫ બી.એન.એસ કલમ.૩૦૩(૨) મુજબના ગુન્હા ડીટેકટ કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી –
(૧) જુસબભાઇ S/O હાસમભાઇ મામદભાઇ ભટી જાતે.મીયાણા ઉ.વ.૨૧ ધંધો.મજુરી રહે.મોરબી રેલ્વેસ્ટેશન પાછળ ખાડામાં રોહીદાસપરાની બાજુમા
કબ્જે કરેલ મુદામાલ – એક એકટીવા કિ.રૂ.૨૦૦૦૦/-
અનુ.
કબ્જે કરેલ મુદામાલ વિગત
હિરો હોન્ડા કંપનીનુ નંબર પ્લેટ વગરનુ મો.સા ના એન્જીન નં.HA10EJC9M07626 તથા ચેસીસ નં.MBLHA10AMCC9M05498 મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૮૧૦/૨૦૨૫ બી.એન.એસ કલમ.૩૦૩(૨) કિ.રૂ.૪૦૦૦0/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
(૧)શ્રી આર.એસ.પટેલ પોલીસ ઇન્સ્પેકટર
(૭)શ્રી હિતેષભાઇ ચાવડા પો.હેડકોન્સ
(૨)શ્રી જે.સી.ગોહીલ પો.સબ.ઇન્સ
(૮)શ્રી સિધ્ધરાજસિંહ જાડેજા પો.કોન્સ
૩)શ્રી સવજીભાઇ દાફડા એ.એસ.આઇ
(૯) શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા પો.કોન્સ
(૪)શ્રી કિશોરભાઇ મિયાત્રા એ.એસ.આઈ
(૧૦)શ્રી કપીલભાઇ ગુર્જર પો.કોન્સ
(૫)શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા એ.એસ.આઇ
(૧૧)શ્રી જયદીપભાઇ ગઢવીપો.કોન્સ
(૬)શ્રી વિજયદાન ગઢવી એ.એસ.આઇ
(૧૨)શ્રી અશ્વનસિંહ સુર પો.કોન્સ

Related posts

*મોરબીમાં સિરામિકમાં સાયલા તૂટી પડવાની ધટનામાં બે ના મોત*

Hello Morbi

*HELLO MORBI:મોરબી તાલુકા પો.સ્ટે.ના મારામારીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને સેલવાસથી પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી*

editor

*HELLO MORBI: મોરબી:નીડર નિષ્ઠાવાન અને કર્મઠ મોરબી માળિયા વિધાનસભા ના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા ની મતદારો ને ભ્રમિત ન થવા અપીલ*

Hello Morbi

Leave a Comment