• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

મોરબી વોડૅ ન.3 ના લોકો દ્વારા જયરાજસિહ જાડેજા ને ફુલ-હાર પેહરાવી સન્માનીત કરાયા

મોરબી તા.14 મોરબી જી.ઈ.બી. પાછળ આવેલા એન.સી.સી. રોડ પર જીયા છેલ્લા 25વષૅ થી કોઈ પણ સૂવિઘા મલી ન હતી એટલે ત્ચા સ્થાનિક લોકો એ કાઉન્સિલર જયરાજસિહ જાડેજા સમ‍‌‍ક્ષ રજૂઆત કરેલ હતી. તુરંત લોકોની રજુઆત ને ઘ્યાનમા લઈને જયરાજસિંહ એ સ્થળ પર જઈને જાત નિરીક્ષણ કર્યું હતું અને તુરંત યુઘના ઘોરણે આર.સી.સી રોડ મંજુર કરાવેલ હતો. જેમનુ કામ 2 દિવસ પહેલા પુણૅ થતાં સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો અને જયરાજસિંહ ને મેહુલભાઇ ડોડીયા, અજયસિંહ જાડેજા તથા સ્થાનિક લોકો દ્વારા ફુલ-હાર થી નવાજી અને સ્વાગત કરવામાં આવ્યું હતું

Related posts

*HELLO MORBI: પડધરી ના પ્રખર ધારાશાસ્ત્રી અને નોટરી રવીન્દ્રસિંહ એસ જાડેજા ની નવી ઓફિસ નો શુભારંભ રામ નવમીના દિવસે થશે*

editor

*HELLO MORBI:૩જૂન સુધી વાંકાનેર તાલુકામાં આવેલ અમરસર ફાટક રાતના ૧૦:૦૦ થી સવારના ૦૬:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધો 𝟏𝟎 ને 𝟏𝟐 બોર્ડની પરીક્ષા અંતર્ગત જિલ્લા પરીક્ષા સમિતિની મિટિંગ યોજાઈ*

editor

Leave a Comment