• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

*જોડિયાના મેઘપર ખાતે 25 ડિસેમ્બર સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો*

જોડિયા તાલુકાના મેઘપર ગામે તા.25 ડિસેમ્બર ના દિવસે માં
પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી બાજપાઈજી ના જન્મ દિવસ નિમિત્તે “સુશાસન” દિવસ ઉજવાયો હતો જેમાં જિલ્લા ભાજપ બક્ષીપંચ ના ઉપ પ્રમુખ અને જિલ્લા પંચાયત પીઠળ સીટ નાં ઇન્ચાર્જ શ્રી કિશોરભાઈ મઢવી એ પુષ્પાંજલીઅર્પિત કરી હતી સાથે પાર્ટીના વરિષ્ઠ આગેવાન કિશોરભાઈ ચંદારાણા તથા દયલજીભાઇ ગોહેલ વેલજીભાઈ ગોહેલ સુરેશભાઈ ચૌહાણ જયકીસનભાઈ રામાવત તરૂણભાઈ ચંદારાણા તથા પાર્ટી ના કાર્યકર્તા અને મોટી સંખ્યામાં ગ્રામજનો ભારત રત્ન શ્રી અટલજી ને પુષ્પાંજલી અર્પિત કરવાના આ કાર્યક્રમ માં હાજર રહ્યા હતા.

Related posts

*HELLO MORBI:મોરબી: હનુમાન જયંતિએ ૩૫૦૦ રામ નામના પત્રો લખીને ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઘ રેકોર્ડમાં નામ નોંધાવતી મોરબી ની નવયુગ સ્કૂલ*

editor

*HELLO MORBI: ઉદ્યોગ મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ) ૯ ઓક્ટોબરે મોરબીમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો પ્રારંભ કરાવશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: મહેન્દ્રનગર સિધ્ધિ વિનાયક સોસાયટીમાં ગજાનન એપાર્ટમેન્ટમાં રહેણાક મકાનમાં ચાલતા જુગાર ધામ પર ક્રાઈમ બ્રાંચ ના દરોડા*

editor

Leave a Comment