• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANEROther

*હડીયાણા કન્યા શાળા ની વિધાર્થિની જોડીયા તાલુકા કક્ષા એ પ્રથમ નંબર*

*જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ* અને *સમગ્ર શિક્ષા* અંતર્ગત *બેટી બચાવો, બેટી પઢાઓ-૨૦૨૦* અંતર્ગત *જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. વિપિન ગર્ગ* સાહેબ અને *જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બી.એન. દવે* સાહેબ ના માર્ગદર્શન હેઠળ *પોસ્ટર સ્પર્ધા અને સ્લોગન સ્પર્ધા* યોજાયેલ. જેમાં હડિયાણા ક્લસ્ટર અને તાલુકા કક્ષાએ *પોસ્ટર સ્પર્ધા* માં ભાગ લઈ *શ્રી હડિયાણા કન્યા શાળા* ની વિદ્યાર્થીની *કગથરા હેત્વીબેન નરોત્તમભાઈ * જોડિયા તાલુકા કક્ષાએ *પ્રથમ* નંબર મેળવતા જોડિયા બી.આર.સી. કૉ.ઑ.અશિષભાઈ રામાનુજ, crc કનુભાઈ જાટીયા અને શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીના ઘર ની મુલાકાત લઈ પરિવાર અને મહોલ્લાના સભ્યોની હાજરીમાં *પ્રમાણપત્ર, શિલ્ડ તેમજ વિવિધ ઈનામો* આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ સિદ્ધિ મેળવવા બદલ હેત્વીબેન કગથરાને શ્રી હડિયાણા કન્યા શાળા પરિવાર દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી હતી….
શરદ એમ.રાવલ..હડિયાણા…

Related posts

ડીસા જલારામ મંદિર ખાતે જલારામ જન્મ જયંતી સાદગી પૂર્વક ઉજવવામાં આવશે

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લા પોલીસ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતી નિમિતે વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું*

editor

*HELLO MORBI:મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પવિત્ર પુરુષોતમ માસ દરમિયાન યાત્રાળુઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરવા માં આવશે.*

editor

Leave a Comment