• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયાના હડીયાણા ગામે ખૂંટિયા નો આંતક ગામલોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે*

હડિયાણા ગામે છેલ્લા ઘણા દિવસો થી ખુટિયા અને હડકાયા કૂતરા ના આતક મચાવ્યો છે. કે બે વ્યક્તિ ઓને તો ખુટિયા એ તો હાલત ગંભીર કરી નાખી છે. અને આજ રોજ બંને વ્યક્તિ ઓ રાજકોટ ખાતે પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.અને ગ્રામ જનોની મુશ્કેલીઓ વધી છે.. એક તરફ ખુટિયા ના ત્રાસ અને બીજી બાજુ હડકાયા કુતરાનો ત્રાસ ગ્રામજનોએ આ બંને થી દુર રહ્યા કરે છે. પણ એના થી છુટકારો ક્યારે મળશે. તે તો સમય આવ્યે ખબર પડશે.. હાલમાં તો હડિયાણા ગામ ના ગ્રામ જનો ભય ના ઓથાડ હેઠળ પસાર કરી રહ્યા છે.. આના થી જેમ બને તેમ જલ્દી થી ચૂંટકારો મળે તેવી આશા રાખી રહ્યા છે….

શરદ એમ.રાવલ..હડિયાણા…

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આઇસગેટ પોર્ટલ માં ફ્રોડનો પર્દાફાસ કરતા પોલિસતંત્ર નો આભાર વ્યક્ત કરતા મોરબી સિરામિક એસોસિએશન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રી કાંતિભાઈ અમૃતિયાએ નવા મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા બાદ ઓફિસનો ચાર્જ પણ સંભાળી લીધો છે*

editor

*HELLO MORBI:મોરબી માં રાજકોટ થી ૮-અ નેશનલ હાઈવે બાય પાસ થી લીલાપર સુધીનો કેનાલ ની બીજી બાજુ ના રોડ નું અધૂરું કામ જલ્દી પૂરું કરવા રજૂઆત*

editor

Leave a Comment