• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: હર ઘર તિરંગામોરબી જિલ્લામાં વહિવટીતંત્ર દ્વારા થયું ૬૨૫૦૦ તિરંગાનું વિતરણ*

આજે આપણો દેશ આઝાદીનો ૭૭મો સ્વાંત્ર્ય પર્વની ઉજવણી કરવા જઈ રહ્યો છે ત્યારે દેશના ઘરે ઘરે- ખુણે ખુણે તમને બસ એક જ રંગ દેખાશે અને એ છે તિરંગાનો રંગ.

આજે આપણે આપણા ઘરે તિરંગો ફરકાવીને સ્વાંત્ર્ય પર્વને આનંદ સાથે માણી શકીએ તે માટે સરકાર દ્વારા તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે. જેથી સ્વાંત્ર્ય પર્વના દિવસે દેશના દરેક ઘરે લોકો તિરંગો લહેરાવી શકે તેમજ તિરંગા સાથે ફોટો પાડીને હર ઘર તિરંગા સર્ટિફિકેટ પણ મેળવી શકે.

આ તિરંગા વિતરણમાં મોરબી જિલ્લાના વહિવટીતંત્ર દ્વારા જિલ્લાની ૩૬૨ ગ્રામ પંચાયતમાં કુલ ૬૨૫૦૦ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે. જેથી મોરબી જિલ્લાની જાહેર જનતા હર ઘર તિરંગા સર્ટિફિકેટ મેળવીને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બને.

Related posts

*HELLO MORBI:ઉપલેટા પો.સ્ટે.વિસ્તારના રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે,વડવાળા હોટલ પાસે, સંસ્કાર કોમ્પ્લેક્ષ,યાદેશ્વર નામની ઓફીસમાં ચાલતા જુગાર ધામ પર ઉપલેટા પોલીસ ના દરોડા*

editor

*જામનગર જિલ્લા પચાયત નું 208.97 કરોડ નું બજેટ રજૂ*.

Hello Morbi

*R.T.E. ACT હેઠળ ૧૧ એપ્રિલ સુઘી ફોર્મ ભરી શકાશે*

Hello Morbi

Leave a Comment