• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હળવદમાં રોટરી કલબ દ્વારા ચોથી વખત ધાબળા વિતરણ કડકડતી ઠંડીમાં કરાયું*

મોરબી જિલ્લાના હળવદ રોટરી કલબ દ્વારા સતત સેવાકીય કાર્યો કરી માનવતાની મહેક પ્રસરાવી રહ્યા છે એક તરફ મોસમની કડકડતી ઠંડી દિનપ્રતિદિન ઠંડીની પકડ નો પ્રકોપ લહેરાવી રહી છે ત્યારે જરૂરતમંદ માટે આશીર્વાદરૂપ સમા રોટરી કલબ હળવદ માનવતાની મહેક લહેરવી રહ્યું છે સતત ચોથી વખત ગરમ ધબડા નું વિતરણ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે સખી દાતાઓના સહયોગથી સતત સેવાકાર્ય કરી જરૂરત મંદ ને મદદગાર થઈ રહ્યા છે તેવા હળવદ રોટરી કલબના સેવાકીય કાર્ય થી જરૂરત બંધ અને સખીદાતાર પરિચિત રહ્યા છે જરૂરત મંદ વ્યક્તિઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે કડકડતી ઠંડીમાં હળવદ ખાતે ગરમ ધાબળા નું વિતરણ કરતાં રોટરી કલબના કાર્યકરો તસવીરમાં નજરે પડે છે

 

રીપોર્ટ:આરીફ દિવાન મોરબી

Related posts

*ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીશ્રી રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા પ્રાઇવેટ ઇક્વિટી ફાર્મ કેરેસ્ટ્રા સાથે ધોલેરામાં ગુજરાત સ્પેશયલ એજ્યુકેશન રિઝન માટે MOU સંપન્ન*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મેદસ્વિતા – 𝐎𝐛𝐞𝐬𝐢𝐭𝐲 માંથી મુક્તિ મેળવવા રીઝલ્ટ ઓરીએન્ટેડ ખાસ યોગ કેમ્પનું મોરબી ખાતે આયોજન*

editor

*રાજકોટ પધારેલ પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી એ મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા એ કરેલ કાર્યો બદલ પીઠ થાબડી કરી પ્રસનસા*

Hello Morbi

Leave a Comment