• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજ્યના નગરો-મહાનગરોના વિકાસ કામો માટે સરકારે 15,774 કરોડ રૂપિયાની ફાળવણી કરી*

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડધમ વાગી રહ્યાં છે. ચૂંટણીની આચાર સંહિતા લાગુ થાય તે પહેલાં જ મહાનગરો તથા નગરોમાં સ્થાનિક કામો પૂર્ણ કરવાની કવાયત હાથ ધરાઈ છે. ત્યારે રાજ્ય સરકારે વિવિધ ચૂંટણીલક્ષી કામોની જાહેરાત કરવા માંડી છે. આજે મુખ્યમંત્રી રૂપાણીએ અમદાવાદ જિલ્લાની ધોળકા નગરપાલિકાને પણ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તહેત 1 કરોડ 11 લાખ રૂપિયા આ યોજના અન્વયે ખાનગી સોસાયટી જનભાગીદારી ઘટકમાં સી.સી.રોડ, પીવાના પાણીની લાઇન તેમજ સ્ટ્રોમ વોટર ડ્રેઇન, વટર લાઇન જેવા 10 કામો માટે ફાળવવામાં આવ્યા છે.

 

ધોળકા નગરના સાડા છસો પરિવારોને આ વિકાસકામોનો લાભ પ્રાપ્ત થશે. મુખ્યમંત્રી રૂપાણીએ સમગ્ર ગુજરાતના શહેરો-નગરોને પ્રાણવાન તેમજ આધુનિક સુવિધા સાથે માળખાકીય પાયાની સવલતોથી સજ્જ કરવા સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી છેલ્લા ચાર વર્ષમાં એટલે કે 2016-17થી ડિસેમ્બર-2020 સુધીમાં રૂ. 15 હજાર 783.73 કરોડ રૂપિયા ફાળવેલ છે.

Related posts

*HELLO MORBI:મોરબીના Avenue Group ઉદ્યોગપતિનો વતનપ્રેમ, સરવડ ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને 2 એક્ઝામિનેશન ટેબલ અને કેસકાર્ટટ્રોલી ની ભેટ આપી*

editor

*HELLO MORBI: પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ ગૌશાળા ડીસા ખાતે સગવડતાપૂર્ણ શેડનું કરવામાં આવેલ ઉદ્ઘાટન-લોકાર્પણ* 

Hello Morbi

*રાજકોટ રંગીલા શહેરમાં ગંદકીના ગંજ સ્વચ્છતા ની પોલ ખોલી!!!*

Hello Morbi

Leave a Comment