• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ જટુભા ઝાલાના રાજીનામા થી રાજકીય ભૂકંપ*

આગામી દિવસોમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાનારી છે ત્યારે તેવા સમયે એ હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ એ તાલુકા અને જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પડઘમ વાગી રહ્યા છે ત્યારે પ્રમુખ પદેથી રાજીનામું આપતા રાજકીય ભૂકંપ સર્જાયો હતો. હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા એવા હળવદ તાલુકાના ખોડ ગામના વતની જટુભા ઝાલા એ હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ માંથી રાજીનામું આપતા રાજકારણમાં ગરમાવો વ્યાપી જવા પામ્યો હતો થોડા સમય બાદ સ્થાનિક સ્વરાજ્ય તાલુકાના જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાનારી છે.

 

તેવા સમયે કોંગ્રેસમાંથી કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું આપતા રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો હતો આ આઅંગે હળવદ તાલુકા કોગ્રેસ પ્રમુખ પૂવૅ પ્રમુખ જટુભા ઝાલાને પૂછતા તેઓએ જણાવ્યું હતું તાલુકાના અરજદારોના કામોથી હું પહોંચી શકતો નથી જેના કારણે મેં તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું અને હું આગામી તાલુકાના જિલ્લા પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસ માં કોઇપણ ઉમેદવારને ખંભોખભો મિલાવીને ‌ કોંગ્રેસમાંકામ કરીશ અનને બીજા કોઈ પક્ષ માં જવાનું નથી હું વર્ષોથી કોંગ્રેસમાં શું અને કોંગ્રેસમાં રહીશ તેમ જણાવ્યું હતુ.

Related posts

*નારી આવાજ ના તંત્રી કિર્તીબેન રાઠોડ ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા*

Hello Morbi

*HELLO MORBI NEWS:સલાયા:શહેર ભાજપ નવનિયુક્ત ટીમ નું સન્માન કરાયું*

editor

*મોરબીમાં મો.સા.ચોર ને પોલીસે ઝડપી લીધો અનેક ચોરી ના ગુના ખુલ્યા!*

Hello Morbi

Leave a Comment