• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી : દેશી દારૂ અને મારામારીના ગુનાનો આરોપી ઝડપાયો*

મોરબી : મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ તથા એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના દેશી દારૂના એક ગુનામાં તથા રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના મારામારીના બે ગુનામાં એમ કુલ 3 ગુનામાં છેલ્લા 5 માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.                                                      પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફને મળેલ હકીકત આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન તથા રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના મારામારીના બે ગુનામાં એમ કુલ 3 ગુનામાં છેલ્લા 5 માસથી નાસતા ફરતા આરોપી બાબુભાઇ દેવશીભાઇ વાટીયા (ઉ.વ. 40, રહે. ગારીડા, તા.જી. રાજકોટ)ને આજે તા. 20ના રોજ ચોટીલા તાલુકાના નાળિયેરી ગામેથી પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ કરેલ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: વર્ષોથી ચાલતા રાજકોટ ફડસર રૂટના સમયમાં ફેરફાર કરાતા વિદ્યાર્થીઓ તેમજ રોજિંદા મુસાફર જનતા ને હાડમારી ઉભુ કરતુ એસ.ટી. તંત્ર*

editor

*રાજકોટમાં બ્લડ ડોનેટ કેમ્પમાં વાંકાનેર ના ગારીડા થી રાજકોટ બ્લડ ડોનેટ કરવા મુસ્તુફા ઉર્ફે બગા બાપુ પહોંચ્યા અને 138 મી વખત કર્યું રક્તદાન!!!*

Hello Morbi

*HELLO MORBI:કમલેશભાઈ બથીયાને સોશિયલ મીડિયાના માધ્યથી અમદાવાદના સુપ્રસિદ્ધ ચિત્રકારશ્રી અલ્પેશ કાતરીયા દ્વારા સુંદર (સ્કેચ) ચિત્ર ભેટ કરાયું*

editor

Leave a Comment