• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જાંબુડા ખાતે ઉમા વિદ્યા સ્કૂલ મુકામે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ*

તા 26/01/2021 ના રોજ પ્રજાસતાક દિવસ નિમિત્તે શ્રી ઉમા વિદ્યા સંકુલ જાંબુડા મુકામે પ્રજાસતાક પર્વ ની ઉજવણી કરવામાં આવી જેમાં સંસ્થા ના ટ્રસ્ટી શ્રી રમેશ ભાઈ રાણીપા દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકવામાં આવ્યો હતો સાથે સંસ્થા ના કેમ્પસ ડાયરેક્ટર ગિરધર બાપા આચાર્ય શ્રી અતુલભાઈ પીયૂષભાઇ નરેશભાઈ સ્ટાફ મિત્રો તેમજ વિધાર્થી મિત્રો એ રાષ્ટ્ર ધ્વજ ને સલામી આપી હતી…..

શરદ એમ.રાવલ..હડિયાણા..

8160670219

Related posts

*HELLO MORBI:નવયુગ કોલેજમાં “પોઝીટીવ પાજી”ની હાજરીમાં કોલેજના પ્રથમ વર્ષમાં એડમિશન લેતા સ્ટુડન્ટસ્ નો ભવ્ય પ્રવેશોત્સવ ઉજવાયો*

editor

*HELLO MORBI: ટંકારા તાલુકા પંચાયત ખાતે ગાંધીજયંતી ને અનુલક્ષી મીટીંગ યોજાઇ*

editor

*મોરબીમાં કોરોના વેકસીનનું આગમન : અધિકારીઓ, પદાધિકારીઓએ વેકસીન વેનનું સ્વાગત કર્યું*

Hello Morbi

Leave a Comment