• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જાંબુડા ખાતે ઉમા વિદ્યા સ્કૂલ મુકામે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ*

તા 26/01/2021 ના રોજ પ્રજાસતાક દિવસ નિમિત્તે શ્રી ઉમા વિદ્યા સંકુલ જાંબુડા મુકામે પ્રજાસતાક પર્વ ની ઉજવણી કરવામાં આવી જેમાં સંસ્થા ના ટ્રસ્ટી શ્રી રમેશ ભાઈ રાણીપા દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકવામાં આવ્યો હતો સાથે સંસ્થા ના કેમ્પસ ડાયરેક્ટર ગિરધર બાપા આચાર્ય શ્રી અતુલભાઈ પીયૂષભાઇ નરેશભાઈ સ્ટાફ મિત્રો તેમજ વિધાર્થી મિત્રો એ રાષ્ટ્ર ધ્વજ ને સલામી આપી હતી…..

શરદ એમ.રાવલ..હડિયાણા..

8160670219

Related posts

*વાંકાનેર માર્કેટયાર્ડના કર્મચારી ઉસ્માનભાઈ મીરાજીભાઈ કડીવાર વય મર્યાદાના કારણે નિવૃત થતા માર્કેટયાર્ડ ખાતે સન્માન કરવામાં આવ્યુ.*

Hello Morbi

*HELLO MORBI:વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ગ્રીન ગ્રોથના સંકલ્પને સાકાર કરવાની દિશામાં* *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું એક નક્કર કદમ*

editor

*મોરબીમાં ફરવા લાયક સ્થળ માત્ર એક ઝુલતોપુલ!!! બાગ બગીચા બન્યા વિરાન ઓરેવાગ્રુપ દ્વારા રીનોવેશન પામેલ ઝુલતોપુલ મા તહેવારો નિમિત્તે માત્ર બે દિવસમાં 10000 ની આવક થઈ*

Hello Morbi

Leave a Comment