• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ક્યુટ પરી ધાર્મીક ભાલોડીયા નો જન્મદિવસ રામધન આશ્રમ માં ઉજવાયો*

“ધાર્મિક ને ભાવેશ્વરી માતાજી એ આપ્યા આશીર્વાદ”

 

મોરબી ખાતે રામધન આશ્રમ માં ગત તારીખ 29 1 2021 ના રોજ શુક્રવારે સોશિયલ ડિસ્ટન્સ સાથે કાલીકાનગર ના ભાલોડીયા પટેલ પરિવારની ક્યુટ પરી ધાર્મિક નો આઠમું જન્મદિવસ પિતા સંદીપભાઈ માતા રીપલ બેન સહિત દાદા-દાદી ભાઈ જેનીલ સત્ય સોશિયલ ડિસ્ટન્સ સાથે મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલા રામધન આશ્રમ માં ઉત્સાહભેર ઉજવવામાં આવ્યું હતું જેમાં વડીલો સગા સંબંધીઓ નાનકડી ધાર્મિક ક્યુટ પરી ને જન્મદિવસની શુભેચ્છા અભિનંદન સાથે સાથે આશીર્વાદ આપ્યા હતા જેમાં રામધન આશ્રમ ના માતાજી ભાવેશ્વરી માતાએ આશીર્વાદ પાઠવી શુભેચ્છા આપી હતી જે તસવીરમાં નજરે પડે છે

Related posts

*HELLO MORBI: અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ માં કારોબારીના સદસ્ય તરીકે હડીયાણાના પત્રકાર શરદ રાવલને નિમણૂકતા અપાય*

editor

*બી.આર.સી. ભવન જોડિયા ખાતે વિશ્વ વિકલાંગ દિન ઉજવણી*

Hello Morbi

‘આપ’ દ્વારા મોરબી નગરપાલિકા બેઠકના વોર્ડ નં. 2, 3 અને 9ના ઉમેદવારો જાહેર

Hello Morbi

Leave a Comment