• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારામાં ચૂંટણી લડવા લડવૈયા તેનાત :પ્રથમ દિવસે જ ૭૪ ફોર્મ ઉપડ્યા*

ટંકારા તાલુકા પંચાયતની ૧૬ બેઠકો માટે ૫૯ અને ટંકારા તાલુકાની જિલ્લા પંચાયતની ત્રણ બેઠક માટે ૧૫ ફોર્મ ઉપડી ગયા

ટંકારા : સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થવાની સાથે જ ટંકારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની ચુંટણી લડવા ઉમેદવારોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે આજે ઉમેદવારીપત્ર વિતરણના પ્રથમ દિવસે તાલુકા પંચાયતની ૧૬ બેઠક માટે કુલ ૫૯ અને જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો માટે ૧૫ ફોર્મ ઉપડ્યા હતા.                     આગામી તારીખ ૨૮ ફેબ્રુઆરીના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત ટંકારા તાલુકા પંચાયતની ૧૬ બેઠક અને ટંકારા તાલુકાની જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો માટે ઉમેદવારી પત્રો આપવાનું શરૂ થતાં જ રાજકીય પક્ષો અને ચપોચપ ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા.

Related posts

*હડીયાણા ગામે નવરાત્રિ મહોત્સવ ની રમઝટ બોલી રહી છે ત્યારે સાંસદ પૂનમબેન માડમ દ્વારા લ્હાણી કરાઈ*

Hello Morbi

*HELLO MORBI: માળિયા ની સુલતાનપુર પ્રાથમિક શાળા માં ગરબા ને તાલે ઘૂમ્યા બાળકો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારાના લજાઇ ગામ પાછળ જીઆઇડીસીમાં આરોપીના કબ્જા ભોગવટાવાળા* *ગોડાઉનની ઓરડીમાં ચાલતા જુગારના અખાડાપર ક્રાઈમ બ્રાંચના દરોડા*

editor

Leave a Comment