• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા ખાતે મૂડી તાબા નું સ્વામિનારાયણ મંદિર ખાતે શિક્ષાપત્રી જયંતી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું*

તા.16.02.2021 ને મંગળવાર ના રોજ જોડિયા ગામે મૂળી તાબા નું શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે સૌ પ્રથમ વખત અને 195 મી શિક્ષા પત્રી જ્યંતી મહોત્સવ નું ભવ્ય ઉજવણી કરવામાં આવેલ છે.મૂળી મંદિર ના શ્રી મહંતસ્વામી ની પ્રેરણાથી..

જેમાં જોડિયા ગામે શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયના આસપાસ ના ગામોં માંથી હરિ ભક્તો આ ઉત્સવ નો લાભ લેવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને મંદિરના પૂજારી શ્રી સુરેશભાઈ રાવલ દ્વારા મહા આરતી નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. અને મહા આરતી બાદ મહાપ્રસાદ નો તમામ હરિ ભક્તો એ લાભ લીધો હતો. અને ધન્યતા અનુભવી હતી.. હરિ ભક્તો દ્વારા ધૂન ભજન દ્વારા મંદિર પરિસરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન ની ભક્તિ માં લિન બની ગયા હતા…

શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

*સબ જેલ મોરબી ખાતે ૨ ઓકટોબર ગાંધીજયંતી ની અનોખી ઉજવણી કરવામાં આવેલ* 

Hello Morbi

*મોરબી : રામ મંદિર નિર્માણની માહિતી જન-જન સુધી પહોંચાડવા રામ રથનું પ્રસ્થાન*

Hello Morbi

*ટંકારા ભાજપ પ્રમુખે પુત્ર ના જન્મ દિવસ કરી પ્રેરણા દાયક ઉજવણી*

Hello Morbi

Leave a Comment