• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી શહેર જિલ્લામાં આધાર કાર્ડ ની કાયમી માટે આધાર મેળવવા માટે પડે છે હાલાકી!!!*

“ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર સામાજિક સેવાભાવી જયપાલસિંહ રાઠોડ ની સરકારી બાબુઓને અપીલ”

 

દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આધુનિક ટેકનોલોજી યુગ માં મતદાર પ્રજાને હાલાકી ન પડે તેવા પ્રયાસો અંતર્ગત મોટાભાગે ઓનલાઈન સિસ્ટમ શરૂ કરેલ છે ત્યારે મોરબી શહેર જિલ્લામાં છાશવારે મતદાર પ્રજાને આધાર નો ઉપયોગ કરવા અંતર્ગત આધાર કાર્ડ કઢાવવા માટે હાલાકી પડી રહી છે ત્યારે મોટાભાગે સરકારી બાબુઓ દ્વારા સરકારની ગાઈડલાઈન્સ મુજબ મહિલા દિન નિમિત્તે મહિલાઓને સન્માનિત પ્રોત્સાહિત કરવામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવી છે ત્યારે લાલબાગ સેવાસદન મોરબી ખાતે નાના બાળકોથી લઇ મહિલાઓ અને આધારકાર્ડ માં સુધારા કરવા તેમ જ નવા આધાર કાર્ડ બનાવવા માટે ટોકન લેવું પડે છે અને ટોકન લીધા બાદ પણ કલાકો સુધી તડકાની શરૂઆતમાં લાંબી લાઇનમાં ઉભા રહેવું પડે છે સરકારના રાજમાં ચલાવી લેવાશે નહીં તેમ ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર સમાજ સેવક એવા જયપાલસિંહ રાઠોડ અખબારી યાદીમાં જણાવ્યું છે કે જિલ્લા કક્ષાના અધિકારીઓ પ્રજાહિત કાર્યોમાં આપે અને આધારકાર્ડ માં બાળકો અને મહિલાઓને અને સરળતાથી યોગ્ય નીચે આધાર મેળવવા માટે આધારકાર્ડ નું કાર્યો ઝડપ આપે તેવી સરકારી બાબુઓ સમક્ષ અપીલ મીડિયાના માધ્યમથી કરી છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી તાલુકાના ગુંગણ ગામની સીમમાં આવેલ વોકરામાંથી ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી આરટીઓ કચેરી દ્વારા નિયમભંગ કરનાર વાહન ચાલકો સામે મોટી કાર્યવાહી:ચેકીંગ દરમ્યાન 𝟏𝟐𝟏𝟏 વાહનોને ચલણ ઇસ્યુ કરી રૂ 𝟖𝟐,𝟔𝟒 લાખનો દંડ ફટકાર્યો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: આમરણ:૧૦૦ વરસ જુના મામાદેવ ના મંદિર નો જીર્ણોધાર કરવામાં આવ્યો*

editor

Leave a Comment