• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વિરપુર ખાતે રવિવારે 47 દિકરી ઓનું કન્યાદાન કરતા શફા મહેલા વિકાસ મંડળ સંસ્થા ના પ્રમુખ સૈયદ બિલ્કીસબીબી અબ્બાસી*

“મહિસાગર જિલ્લાના વિરપુર ખાતે છઠ્ઠો સમૂહલગ્ન

સમૂહ લગ્ન યોજાયા જેમાં દીકરીઓને સંપૂર્ણ કરિયાવર સાથે કોમી એકતાના પ્રતીક એક જ મંડપની નીચે નિકાહ કલમા 47 દીકરીઓને પઢાવી દુઆ પ્રાર્થના આશીર્વાદ મહિલા દિનની ઉજવણી કરી હતી!!!”

 

 

આવતીકાલ 8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિન છે જેથી સમગ્ર ગુજરાત સહિત સમગ્ર દેશમાં સરકારી અધિકારીઓ રાજકીય નેતાઓ સહિતની સંસ્થાઓ દ્વારા મહિલાઓની વિવિધ કાનૂની માર્ગદર્શન શિબિર સહિત મહિલા અંતર્ગત કાર્યક્રમો સેવાકીય સંસ્થાઓ દ્વારા અને રાજકીય પાર્ટીઓ દ્વારા ઉત્સાહભેર ઉજવવામાં આવ્યા છે ત્યારે છેલ્લા ઘણા સમયથી મહિસાગર જિલ્લાના વિરપુર ખાતે સફા મહેલા વિકાસ મંડળ દ્વારા બારેમાસ મહિલાઓ નો વિકાસ લક્ષી કાર્ય કરી મહિલાઓની મદદમાં રહ્યું છે જે છઠ્ઠો સમૂહલગ્ન યોજે છે એવી જ રીતે ગત તારીખ 7 3 2021 ના રોજ મહિસાગર જિલ્લાના વિરપુર ખાતે સમૂહ લગ્ન નું આયોજન કરેલ હતું જે સફળતાપૂર્વક યોજાયું છે જેમાં મહિસાગર જિલ્લાના વિરપુર ખાતે છેલ્લા પાંચ વર્ષથી સફા મહેલા વિકાસ મંડળ દ્વારા સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં કોમી એકતાના પ્રતીક સર્વે સમાજના અગ્રણીઓ આગેવાનોની ઉપસ્થિતિમાં કોરોના મહામારી અંતર્ગત આ વર્ષે પણ 47 દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા છે જેમાં સંસ્થા દ્વારા સારી એવી જહેમત ઉઠાવવામાં આવી હતી સંસ્થાના પ્રમુખ સૈયદ બિલ્કિસ બીબી અબ્બાસી દ્વારા સારી એવી જહેમત ઉઠાવી સખી દાતાઓના સહયોગથી 47 દીકરીઓને રસોડા સેટ સાથે ચાંદીના પગના સાંકડા પણ આપવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન જોગાનુજોગ સમૂહ લગ્ન ના બીજા દિવસે વિશ્વ મહિલા દિન એટલે કે ૮ માર્ચના રોજ યોજાય છે તે પહેલાં જ ૪૭ દીકરીઓનું કન્યાદાન કરી ખરા અર્થ એ મહિલા દિન નું કાર્ય કરતાં સંસ્થાના પ્રમુખ સૈયદ બિલ્કિસ બેન અબ્બાસી સફા મહિલા વિકાસ મંડળ દ્વારા સેવાકીય સંસ્થા ચલાવી બારેમાસ મહિલા દિન ઊત્સાહભેર ઊજવી રહ્યા છે જે સમૂહ લગ્નની તસવીરો મા 47 દુલ્હા દુલ્હન એક જ મંડપ મા કોમી એકતાના પ્રતીક એક સાથે નિકાહ શરીફ અને કલમાં પઢતા તસવીરમાં નજરે પડે છે

Related posts

*જામનગર યોજાયેલ ફૅશન ફેનઝી નેશનલ લેવલ ફેશન શો 2021 માં વિનર મિસ ગુજરાત મોરબીની મોરબીની વિશ્વા ત્રિપાઠી*

Hello Morbi

*ઘરેથી ચાલ્યા ગયા છે કોઈને જાણ થાયતો નીચે લખેલ મોબાઈલ નંબર પર જાણ કરવા વિનંતી*

Hello Morbi

*HELLO MORBI:રોકડ રકમ રૂ. ૭૧૩૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. કુલ રૂ.૪૮૧૩૦૦ ના મુદ્દામાલ સાથે જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ટંકારા પોલીસ*

editor

Leave a Comment