• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા પંથક માં જીરા ના પાક માં મોટું નુકશાન*

જોડિયા ગામે રહેતા ખેડૂત ખાતેદાર શ્રી મગનભાઈ ભવાનભાઈ કાનાણી ની ઉગમણી દિશામાં 42 વીઘા ખેતી ની જમીન સર્વે નંબર 117 પેકી ની જમીનમાં ચાલુ વર્ષે જીરા નું વાવેતર કરવામાં આવ્યું હતું.. અને આ વાવેતર પાછળ આશરે 2 થી 3 લાખ રૂપિયા જેવો ખર્ચ થયો છે. અને જીરા ના વાવેતર થી આશરે ઊપજ માં દશ લાખ રૂપિયા ની આવક નો આશરો હતો. પણ છેલ્લા એક અઠવાડિયા થી કુદરતી આફત ધૂમમ્સ સતત આવતા જીરા ના ઉભા પાક ને બાળી ને સાવ ખતમ કરી નાખ્યો છે. તો આમાં બિચારા ખેડૂતો ઉપર અવારનવાર મોટી આફત આવ્યા કરે છે. હાલમાં ખેડૂતો પાયમાલ થઈ ગયો છે. જો સરકાર તરફથી ખેતી ઉપર થોડી ઘણી પણ નજરમાં રાખી ને પેકેજ ની જાહેરાત કરવામાં આવે તેવી આશા છે…..
શરદ એમ.રાવલ..હડિયાણા…

Related posts

*HELLO MORBI:પાલડી લોહાણા કન્યા છાત્રાલય ખાતે યોજાઈ વકતૃત્વ સ્પર્ધા*

editor

*HELLO MORBI:ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું રાજભવનમાં ઉષ્માભર્યું સ્વાગત*

editor

*HELLO MORBI:મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા વિધાર્થી સન્માન સમારોહ યોજાશે*

editor

Leave a Comment