• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ભરત ભાઈ ગજેરા અને શ્રીમતી ઉષાબેન ગજેરા ના પુત્ર સ્વ શ્રી ધ્રુમિલ ના જન્મ દિવસ નિમિતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ટ્રસ્ટ શોભેશ્વર રોડ ખાતે 60દીકરીઓ ને જમાડી ને જન્મ દિવસ ની ઉજવણી કરાઇ હતી*

મોરબી તા 14 શ્રી ભરતભાઈ ગજેરા અને શ્રીમતી ઉષાબેન ગજેરા ના પુત્ર સ્વ શ્રી ધ્રુમિલ નો આજે જન્મ દિવસ હતો ત્યારે ભરતભાઈ દ્વારા મોરબી ના શોભેસ્વર રોડ પર આવેલા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ટ્રસ્ટ ખાતે 60 દીકરીઓ ને ભોજન ખવરાવી સ્વ  શ્રી ધ્રુમિલ ના જન્મ દિવસ ઉજવ્યો હતો

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રાત્રે લાઈટની આંખમિચોલીથી બોનીપાર્કના રહેવાસીઓ પરેશાન: 𝐏𝐆𝐕𝐂𝐋 સામે ઉઠ્યો જવાબદારીનો સવાલ*

editor

*HELLO MORBI NEWS: માહિતી ખાતા દ્વારા પરંપરાગત ગુજરાત દીપોત્સવી અંક નંબર ૨૦૮૦ પ્રકાશિત કરવામાં આવ્યો*

editor

*મોરબીમાં કરફ્યુમાં હોટલ-લોજ, ટ્રાવેલ્સ, બેકરી ખુલ્લી રાખનાર ધંધાર્થીઓ ઝડપાયા*

Hello Morbi

Leave a Comment