• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા જમીન વિકાસ બેંક પર કોંગ્રસ પેરિત પેનલ નો વિજય*

આજ રોજ જોડિયા તાલુકા માં ગુજરાત રાજ્ય જમીન વિકાસ બેન્ક ની સામાન્ય ચૂંટણી નું મતદાન કરવા માં આવ્યું હતું. જેમાં જોડિયા શાખા જમીન વિકાસ બેંકમાં કોંગ્રેસ પ્રેરિત પેનલનો વિજય થયો હતો. જિલ્લાના પ્રતિનિધિ તરીકે શ્રી દિલુભા જાડેજા.. બીજલભાઈ ખીમાણીયા અને શ્રી મતિ કમળાબેન ભીમાણી વિજેતા જાહેર થયા હતા. અને તાલુકા ની પેનલમાં શ્રી ભરતસિંહ જાડેજા વિજેતા જાહેર કરવામાં આવેલ છે. બાકી તાલુકા ની પેનલ માં 2 બેઠક પર ભાજપ પ્રેરિત પેનલ ના ઉમેદવાર નો વિજેતા જાહેર કરવામાં આવ્યા તાલુકા માં કોંગ્રેસ પેનલ નો વિજયી ઉમેદવાર ને ફુલહાર કરી ને વિજયની ખુશી ઓ મનાવેલ છે……

શરદ એમ.રાવલ..હડિયાણા….

Related posts

*HELLO MORBI: ટંકારા તાલુકા પંચાયત ખાતે ગાંધીજયંતી ને અનુલક્ષી મીટીંગ યોજાઇ*

editor

*જોડીયા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધી ના જન્મ દિવસ ની ઉજવણી કરાઇ*

Hello Morbi

*લજાઈ ગામ પાસે જાહેરમાં જુગાર રમતા બે શખ્સોની રૂપિયા 1, ૦૨,૫૦૦ ના મુદ્દા માલ સાથે અટકાયત કરતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ*

Hello Morbi

Leave a Comment