• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*માસ્ક ન પહેનનારા સામે કડક કાર્યવાહી કરી 1000 રૂપિયાનો દંડ વસૂલ કરવા આદેશ*

*રાજ્યભરમાં સૌ ફરજિયાત માસ્ક પહેરે તે માટેના નિયમોનું તમામ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી અને પોલીસ કમિશનરશ્રીઓને કડકપણે પાલન કરાવવા રાજ્ય પોલીસ મહાનિદેશકશ્રીની સૂચના*

 

*રાજ્યમાં વધતા કોરોના સંક્રમણનો વ્યાપ અટકાવવા તમામ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી અને પોલીસ કમિશનરશ્રીઓને ઝુંબેશ શરૂ કરવા ડીજીપીશ્રીની તાકીદ*

 

*માસ્ક ન પહેરનારા સામે કડક કાર્યવાહી કરી રૂ.૧ હજાર દંડની વસુલાત કરવા આદેશ*

*

 

રાજ્યના પોલીસ મહાનિદેશક અને હેડ ઓફ પોલીસ ફોર્સ શ્રી આશિષ ભાટિયાએ ગુજરાતના તમામ જિલ્લાઓના પોલીસ અધિક્ષકશ્રી અને પોલીસ કમિશનરશ્રીઓને સૌ ફરજિયાત માસ્ક પહેરે તે માટેના નિયમોનું કડકપણે પાલન કરાવવા સૂચના આપી છે.

 

રાજ્ય પોલીસ મહાનિદેશકશ્રીએ તમામ જિલ્લાઓના પોલીસ અધિક્ષકશ્રી અને પોલીસ કમિશનરશ્રીઓને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તેમના વિસ્તારમાં દરેક વ્યક્તિ ફરજિયાત માસ્ક પહેરે અને માસ્ક ન પહેરનારા સામે કડક હાથે કામ લઇ રૂ.૧ હજારના દંડની પણ વસુલાત કરવામાં આવે.

 

રાજ્યમાં વધતા કોરોના સંક્રમણનો વ્યાપ અટકાવવા સૌ નાગરિકોની આરોગ્ય રક્ષા માટે માસ્ક અનિવાર્ય હોઇ, રાજ્યના પોલીસ મહાનિદેશકશ્રીએ સૌ નાગરીકો ફરજિયાત માસ્ક પહેરે તે માટેની ઝુંબેશ તાત્કાલિક ધોરણે હાથ ધરવા પણ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીઓ અને પોલીસ કમિશનરશ્રીઓને તાકીદ કરી છે.

*

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ગંભીર પરિસ્થિતિમાં માત્ર સારવાર નહીં, જરૂર હોય છે નિષ્ણાત સંભાળની આયુષ હોસ્પિટલ મોરબી ખાતે ઉપલબ્ધ છે અનુભવી ક્રિટિકલ કેર નિષ્ણાતો સાથેની અદ્યતન સારવાર*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:બાલ પ્રતિભાથી રાજ્ય પ્રતિનિધિત્વ સુધી – નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન- મોરબીની ગૌરવયાત્રા*

editor

*મોરબીના અહેમદ રજા મોવર ૬ વર્ષ ની ઉંમર માં પ્રથમ વખત રોજુ કરી ખુદાની બંદગી કરી*

Hello Morbi

Leave a Comment