• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીના બરવાળા ગામે આવતીકાલે મંગળવારે વિનામૂલ્યે કોરોના ટેસ્ટ*

મોરબી : મોરબી તાલુકાના બરવાળા ગામે આવતીકાલે મંગળવારે સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી વિનામૂલ્યે કોરોના ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.                    બરવાળા ગામે કોરોના ટેસ્ટની સાથે ધન્વંતરિ રથ પણ સેવા આપશે. આ કેમ્પના આયોજન માટે રાજન જયંતીભાઈ પટેલ, બરવાળાના સરપંચ રમાબેન ભરતભાઈ તથા તાલુકા પંચાયત સદસ્ય ગીતાબેન કિશોરભાઈના સહયોગ પ્રાપ્ત થયો છે જેથી ગ્રામજનોએ તારીખ 13ને મંગળવાર ના રોજ સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી આ સેવાનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

Related posts

*HELLO MORBI:હળવદ પો.સ્ટે.ના ખનીજ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ પેરોલ ફર્લો સ્કવોડ મોરબી*

editor

*HELLO MORBI:ટંકારા: ૭૭-લાભાર્થીઓને સો ચોરસ વારના ઘરથાળ ના પ્લોટની સનત ફાળવણીનો કાર્યક્રમ ટંકારા પડધરી વિસ્તારના નવનીયુક્ત ધારાસભ્ય દેથરીયા ની ઉપસ્થિતિમાં યોજાયો*અહેવાલ અને તસવીર નૈમિષ સેજપાલ ટંકારા*

Hello Morbi

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિક્રમ સંવતના નૂતન વર્ષમાં અંબાજી માતાજીના ભક્તિ ભાવ પૂર્વક દર્શન કરી શિશ ઝુકાવ્યું

Hello Morbi

Leave a Comment