• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*તરઘરી તાલુકાના કક્ષા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ખાતે ચેતનકુમાર નું પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર થી સન્માનિત કરાયા*

તરઘરી ખાતે 76માં તાલુકા કક્ષા ના સ્વતંત્રતા પર્વની ગરીમાસભર ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણી દરમ્યાન વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર કર્મચારી નું સન્માન કરાયું હતું. જેમાં શિક્ષણ ક્ષેત્રે સારી એવી કામગીરી કરનાર શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા ના વનાળીયા ચેતનકુમાર ને પ્રતિભાશાળી પ્રમાણપત્ર આપી ને સન્માનિત કરાયા હતા અને માળીયા પરિવારવતી અભિનંદન પાઠવ્યા hta

Related posts

*મોરબી ના સર્વે રઘુવંશી ભાઈઓ-બહેનો જોગ મોરબી લોહાણા મહાજન વાડી અંગે શ્રી લોહાણા મહાજન-મોરબી ની યાદી*

Hello Morbi

*HELLO MORBI:પડધરી:હિરેનભાઈ પુજારાના પુત્ર હેતાંશ પુજારાનો આજે જન્મ*

editor

*મોરબી જલારામ મંદિર નો પંચદશમ્ પાટોત્સવ પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવપૂર્વક ધામધૂમ થી ઉજવાયો*

Hello Morbi

Leave a Comment