• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં રોન્ગ સાઈડમાં આવેલ કાર હડફેટે લેતા બાઈકચાલકનું સારવાર દરમિયાન મોત*

મોરબી : મોરબીમાં રોન્ગ સાઈડમાં આવેલ કારે હડફેટે લેતા બાઈક પાર્ક કરી ઉભેલા યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે.

 

ગત તા. 11ના રોજ મોરબીમાં બાપા સિતારામ ચોક નજીક ગીતા પાનવાળી શેરીમાં રમેશભાઈ બાઈક રજી. નં.GJ-21-S-8208 સાઈડમાં પાર્ક કરીને ઉભા હતા. તે દરમ્યાન ઈક્કો કાર રજી.નં. GJ-03-HK-0660ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી રોંગ સાઈડમાં આવી હતી. અને રમેશભાઈના બાઈક સાથે ભટકાડી દીધી હતી. આ અકસ્માતમાં રમેશભાઈને પેટના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ આરોપી કાર મુકી નાસી ગયેલ હતો. રમેશભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.               આ બનાવ અંગે મૃતક રમેશભાઈના પિતા ગોકુળભાઈ પ્રાગજીભાઈ ડાંગરોશીયાએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસે આરોપી કારચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે.

Related posts

*HELLO MORBI;માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનામાં છેલ્લા ૨૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

editor

Farooq Abdullah visits son Omar in Srinagar sub-jail after seven long months

Admin

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સારથી સેવા મોરબી અને રાજકોટ ટીમ દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિતે ૧૫૦૦ પેકેટ લાડું નું વિતરણ કરી ઉતરાયણ ની ઉજવણી કરવા માં આવી*

editor

Leave a Comment