• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા તાલુકા ના હડીયાણા પટેલ સમાજ ખાતે જીલ્લા પંચાયત પ્રમુખ ની અધ્યક્ષ મા રક્તદાન કેમ્પ યોજાયો જેમા ૮૫ બોટલ જેટલુ રક્ત એકત્રિત થયું*

જામનગર જીલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ની મહેનત રક્તદાન કરવા લોકો એ સાથ આપ્યો

 

આ મહામારી મા રક્તદાન કરી અને બીજા વ્યકિત જીંદગી બચે તે થી મોટુ કઈ પૂણ્ય નથી : ધરમશીભાઈ

 

ઇતિહાસ સાક્ષી છે … અંતે તો ,

માનવતા જીતી છે અને જીતશે જ.

માટે ચાલો ..

આ મહામારી ને હરાવવા .. સૌ એક થઈને લડીયે ….

આજરોજ જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું હડિયાણા પટેલ સમાજ ખાતે યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં ધારાસભ્ય શ્રી રાઘવજીભાઈ પટેલ, પૂર્વધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, જોડિયા તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ રાઠોડ, જેઠાલાલ અઘેરા, ભાવેશભાઈ મકવાણા,રસિકભાઈ ભંડેરી,જયસુખ પરમાર,હાર્દિક લીંબાણી, ભાવેશ કાનાણી, જે,બી.દેલવાડીયા, યોગેશ ગોઠી,દીપેન્દ્રસિંહ સોઢા,અશોકભાઈ નિમાવત, રમેશભાઈ કાલાવડિયા,તથા અન્ય કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા….

શરદ એમ.રાવલ..હડિયાણા….

Related posts

*રોયલ રઘુવંશી ગૃપ દ્વારા અભિવ્યક્તિ ઉત્સવ – 2021 યોજાશે*.

Hello Morbi

*HELLO MORBI NEWS:પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશ અંતર્ગત મોરબીમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા વોકથોન યોજાઈ*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લામાં ચાર કરતા વધુવ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ*

editor

Leave a Comment