• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હડીયાણા પી એચ સી કેન્દ્ર ની મુલાકાત લેતાં જામનગર જિલ્લા પંચાયત ના પ્રમુખ ધરમશી ભાઈ ચનિયારા*

આજ રોજ હડિયાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હડીયાણા ની રૂબરૂ મુલાકાતે જામનગર જિલ્લા પચાયત ના પ્રમુખશ્રી ધરમસીભાઈ ચનીયારા એ લીધી હતી.પ્રમુખશ્રી દ્વારા સમગ્ર હોસ્પિટલ નુ ઝીણવટ ભર્યુ નિરીક્ષણ કર્યું હતું. અને મુલાકાત દરમિયાન મેડીકલ ઓફીસર ડો.અભિષેક મોરી સાહેબ અને તમામ સ્ટાફને વેક્સીનેશન ની સારી કામગીરી ની શુભેચ્છા પાઠવી હતી અને હાલની કોરોના ની મહામારીમાં તમે અને તમારા પરિવાર નું ખાસ ધ્યાન રાખજો અને દર્દીઓ ની જે સારવાર કરવામાં આવે છે અને કોવીડ પોસીટીવ કેશ ની ઘરે જઈ વીસીટ કરવામા આવે છે તેની પ્રશંસા કરી હતી…….

શરદ એમ.રાવલ..હડિયાણા.

Related posts

*HELLO MORBI:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના B.Sc. Sem 4 ના રિઝલ્ટમાં મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતી નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓ*

editor

*HELLO MORBI:નવયુગ કૉલેજમાં ચાલતા કોઇપણ કોર્સમાં એડમિશન લેતા સ્ટુડન્ટ્સ માટે ફ્રી બસ સુવિધા*

editor

*HELLO MORBI મોરબીમાં દલવાડી સર્કલ-લીલાપર ચોકડી, રવાપર ગામ-રવાપર ચોકડી, ભક્તિનગરથી ઉમિયા સર્કલ રસ્તાઓ પર ભારે વાહનોને પ્રવેશબંધી*

editor

Leave a Comment