• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયાના જસાપર ગામે સ્થાનિક આગેવાનો દ્વારા કોવિડ કેર સેન્ટર ખોલવા માટે રૂમો તૈયાર કરેલ*

ગુજરાત સરકાર ના આદેશ મુજબ દરેક ગામમાં કોવિડ કેર સેન્ટર ખોલવા માટે જશાપર ગામ ના દરેક ભાઈઓ એ જશાપર પ્રાથમિક શાળા માં જાતે સફાઈ કામ કરી ને કોવિડ સૈન્ટર તૈયાર કરી આપેલ છે

આ કોવિડ સેન્ટર માં સરપંચ શ્રી હેમરાજ પી પનારા. તલાટી કમ મંત્રી શ્રી કલ્પેશભાઈ કાનાણી સાહેબ…અને ૭૦ વર્ષ ની ઉંમરે કામ કરતા ગામના સ્થાનિક આગેવાન ભવાનભાઈ રેવાભાઈ ઘેટીયા …. હેમરાજ પોપટભાઈ..ગિરધરભાઈ પનારા (બાપા).. હેમરાજ બાબુભાઈ…. અશ્વિન છગનભાઈ…. રીટાયડ આર્મી મેન હરેશ ઘેલાભાઈ….. પ્રવીનપરી બાવનપરી ગોસાઈ બધા જ ભાઈઓ એ જહેમત ઉઠાવી ને કોવિડ ને તૈયાર કરી આપેલ છે……

શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

*કોડીનાર તાલુકા ના કડવાસણ આજ રોજ 1/04/2022 ના જવાહર નવોદય વિદ્યાલય ગીર સોમનાથ*

Hello Morbi

*HELLO MORBI:ડીસાનાં ચક્ષુદાતા સદગત શારદાબેન મફતલાલ મોદીનું કરવામાં આવેલ મરણોતર સન્માન*

Hello Morbi

*HELLO MORBI:મોરબી ઓમવીવીઆઈએમ કોલેજ ના વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મનોવિજ્ઞાન ભવન ખાતે આયોજીત મેન્ટલ હેલ્થ સ્ક્રીનીંગ કેમ્પ માં જોડાયા.*

editor

Leave a Comment