• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પડધરીમાં ૮ વર્ષની બાળ રોજેદાર*

પડધરી ખાતે અબ્દુલાસા પીરની દરગાહ પાસે રહેતા શાહ મદાર અસ્લમભાઇ ની આઠ વર્ષની દીકરી અલજીના બાનું એ પવિત્ર રમજાન માસ નિમિત્તે રોજુ રાખી ખુદાની બંદગી કરી છે નાની ઉંમરમાં ભૂખ-તરસ વેઠીને ખુદાની બંદગી માસૂમ બાળકો કરી રહ્યા છે ત્યારે મહે રમઝાન માસ નિમિત્તે નાના બાળકોને આ ઈબાદત બદલ વડીલો વૃદ્ધો પરિવારજનો શુભેચ્છા અભિનંદન પાઠવી નાના બાળક રોજેદાર અલજીના બાનુ ને પ્રોત્સાહિત કરેલ છે જે બાળક માસુમ રોજે દાર તસવીરમાં નજરે પડ્યો

Related posts

*HELLO MORBI: બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે બાગાયતી યોજના વિષયક સેમીનાર યોજાયો*

editor

*મોરબી શહેરમાં ખડકાયેલા ગંદકીના ગંજ દૂર કરવા જિલ્લા કલેકટરને પત્ર પાઠવી રજૂઆત*

Hello Morbi

*ટંકારા : જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા પતા પ્રેમીની અટકાયત કરતી ટંકારા પોલીસ*

Hello Morbi

Leave a Comment