• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેરના હસનપર શકતી પરા વિસ્તાર ના લોકોને સાવચેત રહેવા ગ્રામ પંચાયત દ્વારા અપીલ કરાઇ*

હાલ મોરબી શહેર જિલ્લામાં જિલ્લા કક્ષાના અધિકારીઓ દ્વારા વાવાઝોડા અંગે સાવચેતીના પગલારૂપે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે દરિયાઈ વિસ્તારને રણવિસ્તારમાં લોકોને સ્થળાંતર કરવાની પણ કામગીરી હાથ ધરેલ હોય તે સમય દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોને જાગૃત કરવા અંગે દરેક ગ્રામ પંચાયતના સરપંચ સદસ્યો ચૂંટાયેલા વ્યક્તિઓ સમક્ષ મામલતદાર દ્વારા જાણ કરવામાં આવેલ છે જે અનુસંધાને ગ્રામ્ય વિસ્તારના લોકોને સાવચેત કહેવા માટે ની જાહેર અપીલ કરવામાં મંદિર મસ્જિદ માં માઇક સ્પીકર દ્વારા જાણ કરી સાવચેત જાગૃત રહેવા હસનપર ગામ પંચાયત દ્વારા હસનપર અને શક્તિ પરા વિસ્તાર ના રહીશોને સજાગ રહેવા અપીલ કરવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે હાલ વાવાઝોડાના સંકેતો હોવાથી જોખમી દીવાલો થીદૂર રહેવું નદી હોકળા સીમ વિસ્તારમાં હાલ વાવાઝોડાની આગાહી અંતર્ગત સાવચેત રહેવા હસનપર ગામ પંચાયત દ્વારા જાહેર અપીલ કરવામાં આવી હતી એવું એક યાદીમાં હસનપર ગામ પંચાયત દ્વારા જાણવા મળ્યું છે

Related posts

*મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદસમિતિની બેઠક ૨૧મી ઓક્ટોબરે મળશેબેઠકમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા હાથ ધરાશે*

Hello Morbi

*નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત સ્વામી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા માં નેશનલ સાયન્સ ડે ઉજવાયો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જોડીયા તાલુકાના બોડકા ગામે સતી માતાજી ના મંદિર રાત્રે લૂંટ ની ઘટના*

editor

Leave a Comment