• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા કોંગી અગ્રણીઓ દ્વારા સ્વ રાજીવગાંધી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ*

જોડિયા ગામે આજ રોજ તારીખ ૨૧/૦૫/૨૧ ને શુક્રવાર ના રોજ આપણા સૌના લોકલાડીલા અને પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધી ની પુણ્યતિથી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી માનનીય જીવણભાઈ કુભંરવાડીયા સાહેબ ની સુચના મુજબ જોડીયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી મનોજભાઈ ભીમાણી.જોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નાથાલાલ સી સાવરિયા. પૂર્વ ઉપ.પ્રમુખશ્રી બીજલભાઈ ખીમાણીયા.મનસુખ ભાઇ સંતોકી.મગનભાઈ કાનાણી. બાવલાભાઈ નોત્યાર.અમરીશ ભાઈ નંદાસણા. ભરતસિંહ જાડેજા.કોઠારીયા ગામના સરપંચ બાબુભાઈ ગોગરા.દરેક હોદેદારો અને કાર્યકરો ને જણાવવાનું કે આ કાયૅક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા.

સ્થળ:- જોડીયા તાલુકા પંચાયત કચેરી, જોડીયા,

સમય :- ૧૦-૩૦ કલાકે

દરેક હોદેદારો અને કાર્યકરો “કોરોના મહામારી” માં સોશ્યલ ડીસ્ટન્સ રાખીને અને માસ્ક પહેરીને સુતરની આતી અને પુષ્પ ગુછથી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ છે….

પ્રમુખશ્રી મનોજભાઈ ભીમાણી

જોડીયા તાલુકા કોંગ્રેસ સમિતિ

શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

*HELLO MORBI:ટંકારા પોલીસ દ્વારા દ્વારકા ધુળેટી પર્વના પદયાત્રી માટે રાત્રીના સલામતી માટે બેગમાં રેડિયમ સ્ટીકર લગાવી ઠંડી છાસ વિતરણ કર્યું*

editor

*HELLO MORBI NEWS:ટંકારા: હિન્દુત્વ નવનિર્માણ સંઘના પ્રમુખ યોગીરાજસિંહ નો આજે જન્મદિવસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:નેશનલ હાઇવે ૨૭ ( ૮એ) સર્વિસ રોડ ની ગટર સફાઇ અને રોડ મરામત બાબતે સિરામિક એસોસિએશન દ્વારા રજૂઆત*

editor

Leave a Comment