• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સાંસદ મોહનભાઈ કુંડારિયા ના વરદ હસ્તે એમ્બ્યુલસ લોકાપર્ણ કરાઇ*

મોરબી જીલ્લામાં સાંસદ મોહનભાઇ કુંડારિયાના હસ્તે એમ્બ્યુલન્સ લોકાર્પણ

 

મોરબીમાં રહેતા રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા દ્વારા લોકોની આરોગ્ય લક્ષી સુવિધામાં વધારો કરવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જેમાથી મોરબી જીલ્લામાં ત્રણ એમ્બ્યુલન્સ આપવામાં આવી છે અને તે પૈકીની એક એમ્બ્યુલન્સનું આજે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયાની હાજરીમાં મોરબી જિલ્લા પંચાયત કચેરીના પટાંગણમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા, ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા સહિતના આગેવાનો અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને અધિકારીઓએ હાજર રહ્યા હતા

Related posts

*HELLO MORBI NEWS: ટંકારા: સેજપાલ પરિવારની ક્યુટ બેબી “હાર્વી” નો આજે જન્મદિવસ આશીર્વાદની વર્ષા*

editor

*ગાંધીધામના વઢિયારી કવિ ડો.કિશોર ઠકકરના પ્રથમ ગઝલસંગ્રહ”જીવી ગયો છું” ની ડીસા ખાતે થઈ અર્પણવિધિ*

Hello Morbi

*રાજ્યના પ્રાથમિક શિક્ષકોના હિતમાં મુખ્યમંત્રીશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય*

Hello Morbi

Leave a Comment