• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા ના ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ફેન્સી* *નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે*

મોરબી જિલ્લાના ટુ વ્હીલર માટે GJ36AB તથા ફોર વ્હીલર માટે GJ36AC સીરીઝ માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા શરૂ થયેલ છે. તા.૨૫/૦૫/૨૦૨૧ થી તા.૨૭/૦૫/૨૦૨૧ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઇન અરજી કરી શકશે. તા.૨૮/૦૫/૨૦૨૧ રોજ સવારના ૦૯:૦૦ થી ૧૬:૦૦ કલાક સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા.૨૮/૦૫/૨૦૨૧ ના રોજ સાંજે ૫ કલાકે ઓકશનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. મોટર વાહનના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી દિવસ ૫ (પાંચ) માં એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજૂ કરવાના રહેશે. જેથી પસંદગી મેળવવા ઇચ્છતી વ્યક્તીઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશીક વાહનવ્યવહાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*HELLO MORBI: મોરબી: મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા આજે રાત્રે મોરબીની મુલાકાતે: ઉપરવાસ ભારે વરસાદ ને લઈને વહીવટી તંત્ર સાથે મીટીંગ યોજશે*

editor

*HELLO MORBI NEWS:હળવદ પો સ્ટે ના ગુન્હામાં છેલ્લા પોણા બે વર્ષથી વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્ર રાજ્યમાંથી પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*સી.ડી.એસ.બીપીન રાવતજીને જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા અર્પવામાં આવેલ શ્રધ્ધાંજલી*

Hello Morbi

Leave a Comment