• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શ્રી હડિયાણા કન્યા શાળાના શિક્ષક દંપતિનું પ્રેરણાદાયી કાર્ય*

જામનગર જિલ્લાના

જોડિયા તાલુકાની શ્રી હડિયાણા કન્યા શાળા પોતાના નવતર પ્રયોગો અને ઉમદા શિક્ષણ કાર્ય માટે આ વિસ્તારમાં ખૂબ જાણીતી છે. શિક્ષણ કાર્ય સાથે બાળકોના હીતનેઅને તેમની સમસ્યાઓને સમજે તે જ સાચો શિક્ષક કહેવાય. આ ઉક્તિને શ્રી હડિયાણા કન્યા શાળામાં કાર્ય કરતા શિક્ષક દંપતી બારૈયા દેવાંગીબેન એમ,અને ધમસાણિયા ચંપકભાઈ ઓ. એ સાર્થક કરી બતાવ્યું છે. જેવો સતત બાળકોના શિક્ષણ અને સમસ્યાઓ અંગે જાગૃત રહે છે.તેઓને મળેલ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકની રકમમાંથી શાળામાં સેનિટરી પેડ અને માસ્ક ના નિકાલ માટેનું રૂ. 9000/- ની કિંમતનું ઇનસીનીરેટર નામનું મશીન દાન માં આપેલ છે.શાળાની દીકરીઓની સૌથી મોટી સમસ્યા કે પેડનો નિકાલ એ આ મશીનથી સરળતાથી થઈ શકશે અને બાળાઓને મોટી રાહત મળશે. આજ રોજ તા. 22/6/2021 ના રોજ શાળાના આચાર્યશ્રી અરવિંદભાઈ એન. મકવાણાને તેઓએ આ ભેટ સુપ્રત કરેલ છે. શિક્ષક દંપતીના આ ઉમદા કાર્ય માટે શાળા પરિવાર તેઓનેધન્યવાદ પાઠવે છે.કે તેઓ આવા પ્રેરણાદાયી કાર્ય કરતા રહે….

શરદ એમ.રાવલ.. હડિયાણા…

Related posts

*મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મોરબી હેપ્પી રીટાયર્ડ ગૃપ દ્વારા મહાપ્રસાદ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI NEWS:ટંકારા તાલુકાના રોહીશાળા-નેકનામ રોડ, પરથી ક્રેટા કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી ટંકારા પોલીસ*

editor

*મોરબી જનતા ક્લાસીસ ના વિદ્યાર્થી હિમાંશુ ગોવાણીએ સમગ્ર ગુજરાત બોર્ડ મા ધો-૧૨ કોમર્સ મા આંકડાશાસ્ત્ર મા પ્રથમ તથા એકાઉન્ટ મા દ્વિતીય સ્થાન મેળવ્યુ*

Hello Morbi

Leave a Comment