• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર પૂનમબેન માડમ દ્વારા દાતાઓના સહયોગથી આમરણ પીએચસી સેન્ટર એમ્બ્યુલન્સ જનરેટર અને લોહી તપાસ નુ મશીન સુપ્રત કરાયું*

ગઈકાલ તા12/7/21 ને અષાઢી બીજના દિવસે જામનગરના લોકપ્રિય સાંસદ શ્રી પુનમબેન માડમ દ્વારા દાતાઓ ના સહયોગથી મોરબી જીલ્લાના આમરણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એમ્બ્યુલન્સ, જનરેટર અને લોહી તપાસ માટેનુ મશીન વગેરે વિવિધ આરોગ્ય લક્ષી ભૌતિક સુવિધાઓનુ લોકાપર્ણ કરવામા આવ્યુ.આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા,જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા,આરોગ્ય ચેરમેન હીરાભાઈ ટમારીયા,જીલ્લા.કારોબારી ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા,મહામંત્રી બાબુભાઈ હુબલ મો.તા.પ્રમુખ રમાબેન ચાવડા યુવા મોરચા પ્રમુખ વિશાલભાઇ, જીજ્ઞેભાઇ કૈલા વિગરે સંગઠન તથા જી.તા ચુટાયેલા સભ્યો અને ગ્રામજનોની મોટી હાજરી વચ્ચે કાર્યક્રમ યોજાયો હતો.

Related posts

*મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો*

Hello Morbi

*HELLO MORBI: મોરબી: સુપ્રસિદ્ધ શ્રી બાવળવાળી મેલડી માતાજીના મંદિરે નવરંગ માંડવાનું ભવ્ય આયોજન*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસમાં ‘નવયુગ કા રાજા’નું ભવ્ય સ્થાપન*

editor

Leave a Comment