• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયાના કુનડ ગામે ચાલતા રેતી કૌભાંડ મામલે સાંસદ પૂનમબેન માડમ લાલધૂમ*

આજ રોજ જોડિયા તાલુકાના કુનડ ગામે ઉડ નદી માંથી રેતી ચોરી પ્રકરણમાં જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ અને ધ્રોલ પ્રાંત અધિકારી જોષી અને મામલતદાર સાહેબ શ્રી અને PSI અને ધરમશીભાઈ ચનીયારા. ભરતભાઇ દલસાણીયા.ઠાકરસીભાઈ ભીમાણી.વલભભાઈ ગોઠી…ખાણખનીજ વિભાગના અધિકારીઓ સાથે રેતી ના સ્થળ ઉપર જ અધિકારીઓ એ જ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ને બધા ની સામે ખખડાવી નાખ્યા હતા. અને બંધ કરવાની જરૂર છે. તેમ રેતી ચોરી કાયમી ને માટે બંધ થઈ જાય તે બાબતે વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી હતી.. એવી માહિતી મળી છે. જોડિયા. બાદનપર. લખતર.આણદા. કુનડ. ભાદરા.ગામના આગેવાનોની ઉપસ્થિતી હતી…..

જોડિયા તાલુકા મીડિયા

સેલ કન્વીનર

શરદ એમ.રાવલ.. હડિયાણા…

Related posts

*પત્રકારોની દયનીય હાલત : જવાબદાર કોણ ??*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબીની નામાંકીત સંસ્થા નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં જોબ પ્લેસમેન્ટનું આયોજન થયું*

editor

*જોડીયા તાલુકા માર્કેટિંગ ના નવા ચેરમેન તરીકે જીવણસંગ શિવુભા પરમાર ની વરણી*

Hello Morbi

Leave a Comment