• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર તાલુકાના બજરંગપુર વેરાતીયા ગામે નલ સે જલ યોજનાનું ખાતમુહુર્ત કર્યું*

જામનગર તાલુકાના બજરંગપુર (વેરતીયા) ગામે “નલ સે જલ” યોજના હેઠળ પેય જળ યોજનાનું ખાતમુહૂર્ત કર્યું. આ યોજના વડે દરેક જામનગર તાલુકાના બજરંગપુર ઘરે* નળ થી શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે જે માટે for ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા. આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી રાઘવજીભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનિયારા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી રમેશભાઈ મૂંગરા, કારોબારી ચેરમેનશ્રી ભરતભાઈ બોરસદિયા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હસમુખભાઈ ફાચરા, APMC ચેરમેનશ્રી પ્રવિણસિંહ ઝાલા, તથા જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, વાસ્મોના અધિકારીશ્રીઓ અને અન્ય અગ્રણીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.*અહેવાલ અને તસ્વીર લલિત નિમાવત*

Related posts

*હડીયાણા ના કુમારી ડોનીશા કાનાણી એ કર્યુ પ્રથમ વખત મતદાન*

Hello Morbi

*HELLO MORBI: વાંકીયા ગામમાં રામજી મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ગામ સમસ્ત આયોજન*

editor

*મોરબી જલારામ મંદિર ખાતે ઝુલતાપુલ દુર્ઘટના ના દીવંગતો ના સ્મરણાર્થે મોરબી અપડેટ પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૪૩૦ દર્દીઓએ લાભ લીધો*

Hello Morbi

Leave a Comment