• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શ્રી સુભાષભાઈ ડોબરીયા ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ*

સેવાભાવી અને સમાજ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવનાર સુભાષભાઈ ડોબરીયા (9909123457) નો આજરોજ જન્મદિવસ છે, તેમની જીવન સફર ના 34 વર્ષ પૂર્ણ કરી 35 માં વર્ષ માં પ્રવેશી રહ્યા છે.જેઓ સમસ્ત પાટીદાર એકતાનું ધામ એવું સરદાર ધામ(અમદાવાદ)માં સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી તરીકે સેવા આપી રહ્યા છે તેમજ જેમનું નું મીડિયા જગતમાં એટ ધીસ ટાઈમ ચેનલ 11 વર્ષ (ગાંધીનગર) થી ચલાવી રહ્યા છે જેમાં ખૂબ મોટી ટિમ સાથે એડિટરની ભૂમિકા ભજવી રહ્યા છે તેમજ એટ રિટર્ન ટ્રાન્સપોર્ટ લિંક , કંચન એગ્રિકલ્ચર, અતુર ઓઇલ, જેવી 10 સંસ્થાઓના ફાઉન્ડર અને ચેરમેન છે ઈશ્વર સદાય આપને સ્વસ્થ જીવન અને દીર્ઘાયુ પ્રદાન કરે તેવી મંગલકામનાઓ… સમગ્ર સ્ટાફ તેમજ જેઓને મદદરૂપ થયા છે અને થાય છે તેઓની તરફથી પણ જન્મદિવસ ખૂબ ખૂબ શુભેચ્છાઓ

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ડીસાના લોકપ્રિય સર્જન ડોક્ટર સી.કે.પટેલ 𝟕𝟓 વર્ષના થતાં ઉજવાનાર અમૃત મહોત્સવ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શાપર(વે) પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક-પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ, રાજકોટ ગ્રામ્ય*

editor

*શ્રી નેસડા પ્રાથમિક શાળાની દેશી વિદ્યાર્થીની ઓના અને રોકડ રકમ પુરસ્કાર રૂપે આપી સન્માનિત કરાઈ*

Hello Morbi

Leave a Comment